વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) HAMSAT નો મૂળ ઉદ્દેશ કયો છે ? મનોરંજન માટે વાતાવરણમાં ભેજના વિશેષ અભ્યાસ માટે હવામાન અભ્યાસ માટે આપતિ વ્યવસ્થા માટે મનોરંજન માટે વાતાવરણમાં ભેજના વિશેષ અભ્યાસ માટે હવામાન અભ્યાસ માટે આપતિ વ્યવસ્થા માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) રુસ્તમ-II શું છે ? હેલિકોપ્ટર તટરક્ષક જહાજ માનવરહિત ડ્રોન હવાથી હવામાં પ્રહાર કરનારી મિસાઈલ હેલિકોપ્ટર તટરક્ષક જહાજ માનવરહિત ડ્રોન હવાથી હવામાં પ્રહાર કરનારી મિસાઈલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) મિસાઈલ ટેકનોલોજી નિયંત્રણ મંડળમાં 35મા સભ્ય તરીકે કયા દેશનો સમાવેશ કરવામાં આવ્યો ? જાપાન ભારત પાકિસ્તાન ચીન જાપાન ભારત પાકિસ્તાન ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતમાં બનેલ પ્રથમ મિસાઈલ નૌકાનું નામ શું છે ? વિરાટ અરિહંત વિભૂતિ વિક્રમાદિત્ય વિરાટ અરિહંત વિભૂતિ વિક્રમાદિત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નીચેના પૈકી ખરા વિધાનો પસંદ કરો. ભારતના પરમાણુ કાર્યક્રમના પિતા તરીકે ડો.હોમી જહાંગીર ભાભાની ગણના થાય છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને ડૉ.ભાભા ભારતરત્નથી સન્માનિત છે. ભારતના પરમાણુ કાર્યક્રમના પિતા તરીકે ડો.હોમી જહાંગીર ભાભાની ગણના થાય છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને ડૉ.ભાભા ભારતરત્નથી સન્માનિત છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઉજાલા યોજના વિશે ખરાં વિધાનો પસંદ કરો. આ યોજના Energy Efficiency Service Limited દ્વારા લાગુ કરાવવામાં આવી રહી છે. આપેલ બંને આ યોજના હેઠળ ભારત સરકાર નાગરિકોને સબસિડી યુક્ત CFL લેમ્પો સસ્તા દરે ઉપલબ્ધ કરાવી રહી છે. આપેલ પૈકી કોઈ નહીં આ યોજના Energy Efficiency Service Limited દ્વારા લાગુ કરાવવામાં આવી રહી છે. આપેલ બંને આ યોજના હેઠળ ભારત સરકાર નાગરિકોને સબસિડી યુક્ત CFL લેમ્પો સસ્તા દરે ઉપલબ્ધ કરાવી રહી છે. આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP