જાહેર વહીવટ (Public Administration)
હેયઝ અને કીઅર્ની (Hays and Kearney) ના વર્ણન પ્રમાણે નીચેના પૈકી કયો નવા લોકપ્રશાસનનો હાર્દ સિદ્ધાંત નથી ?

બિન અમલદારીકરણ
કદ ઘટાડો (Down Sizing)
વિકેન્દ્રીયકરણ
લોકશાહીકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
'તમે તમારા માણસોને સાચવો, તમારા માણસો બાકીનું તમારું બધું સાચવી લેશે' - આ વિધાન કોણે કહ્યું હતું ?

પ્રો.ઉર્વીકે
ફેડરિક ટેલરે
પીટર ડકરે
આર્ગરિશે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
કેન્દ્ર સરકારની વહીવટી કામગીરી સમીક્ષા સૌપ્રથમ કોણે કરી હતી ?

બી. આર. આંબેડકર
એ.‌ડી. ગોરવાલા
એન. ગોપાલસ્વામી આયંગર
સરદાર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP