GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
સામુદાયિક ભાગીદારી મેળવવાની પ્રત્યક્ષ પદ્ધતિઓમાં નીચેનામાંથી કઈ નથી ?

લેખિત માધ્યમો
મેળો
ગૃહ મુલાકાત
મીટીંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
પર્વતારોહણ ક્ષેત્રે સંકળાયેલા મહિલા કોણ છે ?

નંદીની પંડ્યા
સત્યા શરણ
અંકિતા રૈના
શિખા શર્મારામા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
જનની સુરક્ષા યોજના અંતર્ગત લાભાર્થી મહિલાને સિઝેરીયન કરાવવામાં આવે તો કેટલા રૂપિયા મળે છે ?

રૂ. 1000
રૂ. 1200
રૂ. 1500
રૂ. 1400

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP