Talati Practice MCQ Part - 8
30 સભ્યોની એક ક્લબમાં બેડમિન્ટન સિંગલ્સની મેચ ગોઠવવામાં આવી. દરેક મેચ વખતે જે સભ્ય રમત હારે તે સ્પર્ધામાંથી બહાર નીકળી જાય અને એકપણ વાર ટાઈ (સરખા પોઈન્ટ) થયા ન હોય તો વિજેતા નક્કી કરવા માટે ઓછામાં ઓછી કેટલીવાર રમત રમવી પડે ?

29
61
15
30

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગુજરાત રાજ્યમાં આવેલ રાજકોટ જિલ્લાને કયા તમામ (ચારેય) જિલ્લાઓની હદ સ્પર્શે છે ?

દેવભૂમિ દ્વારકા જિલ્લો, ભાવનગર જિલ્લો, ગીર સોમનાથ જિલ્લો,અમરેલી જિલ્લો
મોરબી જિલ્લો, બોટાદ જિલ્લો, ભાવનગર જિલ્લો,જામનગર જિલ્લો
બોટાદ જિલ્લો, મોરબી જિલ્લો, અમરેલી જિલ્લો, સુરેન્દ્રનગર જિલ્લો
સુરેન્દ્રનગર જિલ્લો, મોરબી જિલ્લો, દેવભૂમિ દ્વારકા જિલ્લો, જૂનાગઢ જિલ્લો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
'ઈન્દ્રિયોને શાંત-સ્થિર કરવાની ક્રિયા એટલે યોગ’- આ વાક્ય ક્યા શાસ્ત્રમાં સમાવિષ્ટ છે ?

ભગવત ગીતા
રામાયણ
કથોપનિષદ
મહાભારત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને ભારત સરકાર દ્વારા ક્યા વર્ષમાં ‘ભારત રત્ન’ (મરણોત્તર) તરીકે નવાજિત કરવામાં આવ્યા હતા ?

1963
1975
1965
1991

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘તેણે મોટેથી બૂમ પાડી’- વાક્યનો પ્રકાર જણાવો.

કર્તરી
ભાવે
પ્રેરક
કર્મણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP