GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) He ___ only if he ___ hard. must, work ought, work will succeed, works is, do must, work ought, work will succeed, works is, do ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) શબ્દકોશના ક્રમ-મુજબ સાચો ક્રમ કયો છે? હંસ, હત્યા, હલેસું, હલ્લો હત્યા, હલ્લો, હંસ, હલેસું હત્યા, હલેસું, હલ્લો, હંસ હત્યા, હલ્લો, હલેસું, હંસ હંસ, હત્યા, હલેસું, હલ્લો હત્યા, હલ્લો, હંસ, હલેસું હત્યા, હલેસું, હલ્લો, હંસ હત્યા, હલ્લો, હલેસું, હંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) છંદઓળખાવો : કેડેથી નમેલી ડોશી દેખીને જુવાન નર, કહે શું શોધો છો કશી ચીજ અછતી રહી ? સવૈયા મનહર ચોપાઈ અનુષ્ટુપ સવૈયા મનહર ચોપાઈ અનુષ્ટુપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) લીટી દોરેલ સંજ્ઞાનો પ્રકાર લખો : એણે ડૂબતા કુટુંબને બચાવી લીધું. જાતિવાચક સંજ્ઞા દ્રવ્યવાચક સંજ્ઞા ભાવવાચક સંજ્ઞા સમૂહવાચક સંજ્ઞા જાતિવાચક સંજ્ઞા દ્રવ્યવાચક સંજ્ઞા ભાવવાચક સંજ્ઞા સમૂહવાચક સંજ્ઞા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) તાનસેને ગાયેલા .......... રાગથી શરીરમાં બળતરા (દાહ) થતાં તેનું શમન તાનારીરીએ .......... રાગ ગાઈને કરેલું. માલકોંસ, ભૈરવી દિપક, મલ્હાર સારંગ, કલ્યાણ ભીમપલાસી, ભૈરવી માલકોંસ, ભૈરવી દિપક, મલ્હાર સારંગ, કલ્યાણ ભીમપલાસી, ભૈરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) “આ કાંઠે તરસ'ના લેખક કોણ છે ? મહેશ યાજ્ઞિક ડૉ. શરદ ઠાકર હસુ યાજ્ઞિક દિલીપ રાણપુરા મહેશ યાજ્ઞિક ડૉ. શરદ ઠાકર હસુ યાજ્ઞિક દિલીપ રાણપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP