Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ___ he was reading, the bell rang. what when till while what when till while ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) નીચેના ઉદાહરણોમાંથી શિખરિણી છંદની પંક્તિ શોધો. મને બોલાવે ઓ ગિરિવર તણાં મોન શિખરો છતાંય દિલ ચહે તન યુવાનની તાજગી ઊગે છે નભસૂર્ય ગાઢ જગના અંધાર સમા ઈન્દ્રપ્રસ્થ જેનો આજે વિચાર કરતા હતા મને બોલાવે ઓ ગિરિવર તણાં મોન શિખરો છતાંય દિલ ચહે તન યુવાનની તાજગી ઊગે છે નભસૂર્ય ગાઢ જગના અંધાર સમા ઈન્દ્રપ્રસ્થ જેનો આજે વિચાર કરતા હતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'માનવીની ભવાઈ'ના સર્જક કોણ છે ? મનુભાઈ પંચોળી જયંત ખત્રી પન્નાલાલ પટેલ ગોવર્ધનરામ ત્રિપાઠી મનુભાઈ પંચોળી જયંત ખત્રી પન્નાલાલ પટેલ ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) સૌથી વધુ ફીલ્મી ગીતો લખવા બદલ કયા ગીતકારને 'ગિનીઝ બુક'માં સ્થાન મળ્યું છે ? ગુલઝાર શકીલ બદાયુની સમીર અંજાન જાવેદ અખ્તર ગુલઝાર શકીલ બદાયુની સમીર અંજાન જાવેદ અખ્તર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ભારતીય રીઝર્વ બેંક સાથે મળીને સહકારી બેંકો અને ક્ષેત્રીય ગ્રામીણ બેંકોની દેખરેખનું કાર્ય કોણ કરે છે ? ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા - IDBI રૂરલ પ્લાનીંગ એન્ડ ક્રેડિટ સેલ - RPCC એગ્રીકલ્ચર રિફાઈનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન - ARDC નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ - NABARD ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા - IDBI રૂરલ પ્લાનીંગ એન્ડ ક્રેડિટ સેલ - RPCC એગ્રીકલ્ચર રિફાઈનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન - ARDC નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ - NABARD ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) કયા ક્રાંતિકારી દેશભક્ત ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં સંસ્કૃત વિષયના અધ્યાપક હતા ? મોહનલાલ પંડ્યા શ્યામજી કૃષ્ણ વર્મા સરદારસિંહ રાણા વીર સાવરકર મોહનલાલ પંડ્યા શ્યામજી કૃષ્ણ વર્મા સરદારસિંહ રાણા વીર સાવરકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP