Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District
ભારતના સૌથી મોટા સાંસ્કૃતિક સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું વડુમથક ક્યાં છે ?

નાગપુર
મુંબઈ
આમાંથી કંઈ નહીં
દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District
કયા પહેલા ભારતીય પ્રોફેશનલ રેસલરે “લાસ્ટ મેન સ્ટેન્ડ ફાઇટ" અંતર્ગત ડેથ કોન્ટ્રાક્ટ સાઈન કર્યો ?

વિજયસિંહ
યોગેશ્વરસિંહ
વિજેન્દ્રસિંહ
સંગ્રામસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District
અર્વાચીન સાહિત્યના આદ્યપ્રવર્તક કોણ છે ?

ઝવેરચંદ મેઘાણી
પ્રેમાનંદ
પૂજ્ય શ્રી મોટા
નર્મદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP