કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં સ્વતંત્રતા સેનાની HS દોરેસ્વામીનું નિધન થયું, તેઓ કયું સમાચાર પત્ર ચલાવતા હતા? સોમપ્રકાશ ઈન્ડિપેન્ડેન્ટ પૌરવાણી બહિષ્કૃત ભારત સોમપ્રકાશ ઈન્ડિપેન્ડેન્ટ પૌરવાણી બહિષ્કૃત ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા રાજ્યે COVID-19 મહામારી દરમિયાન પત્રકારોને 'ફ્રન્ટલાઈન વર્કર્સ' તરીકે ઘોષિત કર્યા ? કર્ણાટક ઓડિશા છત્તીસગઢ પશ્ચિમ બંગાળ કર્ણાટક ઓડિશા છત્તીસગઢ પશ્ચિમ બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) ભારત સરકાર અને LICની માલિકી ધરાવતી બેન્ક કે જેના સ્ટ્રેટેજિક ડિસઈન્વેસ્ટમેન્ટને આર્થિક બાબતોની કેબિનેટ કમિટીએ તાજેતરમાં મંજૂરી આપી ? પંજાબ નેશનલ બેંક SBI બેંક સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા IDBI બેંક પંજાબ નેશનલ બેંક SBI બેંક સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા IDBI બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં સૌથી ઝડપી એવરેસ્ટ સર કરવાનો રેકોર્ડ ત્સાંગ યિન-હંગે બનાવ્યો છે. તેણી કયા દેશની છે ? ફિલિપાઈન્સ ભૂટાન હોંગકોંગ નેપાળ ફિલિપાઈન્સ ભૂટાન હોંગકોંગ નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) 74મી વિશ્વ સ્વાસ્થ્ય સભા 2021ની ભારતની અધ્યક્ષતા કોણે કરી છે ? નરેંદ્ર મોદી ડો હર્ષવર્ધન અમિત શાહ સ્મૃતિ ઈરાની નરેંદ્ર મોદી ડો હર્ષવર્ધન અમિત શાહ સ્મૃતિ ઈરાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) ભારતના કેન્દ્રિય મંત્રી મંડળે કયા દેશમાં 'ભારતનું મહાવાળીજ્ય દૂતાવાસ' ખોલવાની મંજૂરી આપી છે ? જાપાન રશિયા માલદીવ ઇંડોનેશિયા જાપાન રશિયા માલદીવ ઇંડોનેશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP