સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
HTML દસ્તાવેજો (document)ને આ પ્રકારથી સંચિત (save) કરાય છે.

યંત્ર ભાષા સંકેતો
આપેલ પૈકી એક પણ નહીં
ASCII અક્ષર
વિશિષ્ટ દ્વિઅંકી સ્વરૂપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
વ્યવસ્થાતંત્રીય સિદ્ધાંત કોને લાગુ પડે છે ?

સંસ્થાના માળખાને
ઔદ્યોગિક સંબંધોને
ધંધાના પ્રકારોને
મજૂરીની નીતિને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી ?

જુનાગઢ
દેવભૂમિ દ્વારકા
જામનગર
મોરબી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
પાણી, કાચ અને હીરાના નિરપેક્ષ વક્રીભવનાંક અનુક્રમે 1.33, 1.50 અને 2.72 હોય તો સૌથી વધુ પ્રકાશીય ઘટ્ટ માધ્યમ કયુ હશે ?

પાણી
કાચ
આપેલ પૈકી એક પણ નહીં
હીરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP