Gujarat Police Constable Practice MCQ Part - 3
1905માં બંગાળના વિભાજન દરમિયાન ભારતના ગવર્નર જનરલ કોણ હતા ?

લોર્ડ કર્ઝન
લોર્ડ મિન્ટો
લોર્ડ ડેલહાઉસી
લોર્ડ વેવેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
સી.આર.પી.સી. મુજબ ધરપકડનું વોંરટ___

આપેલ બંને
ચીફ જ્યુડીશીયલ મેજી.ની સહી સાથે હોવું જોઇએ
આપેલ પૈકી એક પણ નહીં
લેખિક હોવું જોઇએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
ગાંધીજીને અંગ્રેજ લેખક રસ્કીનના કયા પુસ્તકમાંથી પ્રેરણા મળી હતી ?

એટ ધ એન્ડ
અમેરીકાના સત્યાગ્રહ
અન ટુ ધ એડવાન્સ
અન ટુ ધ લાસ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP