Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District I am going to buy some vegetables.- add question tag. is I ainn't ain't I am I is I ainn't ain't I am I ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ બેટી બચાવો અભિયાન હેઠળ કઈ યોજના શરૂ કરી ? સુકન્યા સમૃદ્ધિ યોજના બેટી સમૃધ્ધિ યોજના કન્યા સમૃદ્ધિ યોજના સમૃધ્ધિ યોજના સુકન્યા સમૃદ્ધિ યોજના બેટી સમૃધ્ધિ યોજના કન્યા સમૃદ્ધિ યોજના સમૃધ્ધિ યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District સમાસ ઓળખો – આનંદ સ્વપ્ન કર્મધારય ઉપમા મધ્યમપદલોપી તત્પુરુષ કર્મધારય ઉપમા મધ્યમપદલોપી તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District નીચેનામાંથી કઈ ધાતુ રૂમ તાપમાને પ્રવાહી સ્વરૂપે રહી શકે છે ? બ્રોમીન ક્લોરીન હિલીયમ ફોસ્ફરસ બ્રોમીન ક્લોરીન હિલીયમ ફોસ્ફરસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District રેશમની ખેતીને ઉત્તેજન આપવાના હેતુથી કઈ યોજના શરૂ કરવામાં આવી છે ? શેરી કલ્ચર યોજના માનવ ગરીમા યોજના સંકલિત ધાન્ય વિકાસ યોજના બ્રહ્મયોગી યોજના શેરી કલ્ચર યોજના માનવ ગરીમા યોજના સંકલિત ધાન્ય વિકાસ યોજના બ્રહ્મયોગી યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District કવિ વીર નર્મદનો જન્મ ક્યા શહેરમાં થયો હતો ? સુરત ભાવનગર જુનાગઢ પોરબંદર સુરત ભાવનગર જુનાગઢ પોરબંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP