Talati Practice MCQ Part - 7
‘સ્મરણયાત્રા’ પુસ્તકના લેખક કોણ છે ?

કિશોરલાલ મશરૂવાલા
મહેન્દ્ર મેઘાણી
અમૃતલાલ વેગડ
કાકાસાહેબ કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
હિમાલય કેવા પ્રકારના પર્વતનું ઉદાહરણ છે ?

અવશિષ્ટ પર્વત
ખંડ પર્વત
જ્વાળામુખી પર્વત
ગેડ પર્વત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP