Talati Practice MCQ Part - 4
નીચેનામાંથી કયો પાસ સતલજ વેલીમાં આવેલ છે ?

નાથુલા
જેલેપ લા
શેશભાદ્રંગા
શિપકી લા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નેહાબહેન રૂ.6000, 1 વર્ષ માટે 7%ના દરે લે છે. તો 1 વર્ષના અંતે તેણે કુલ કેટલી રકમ ચૂકવવી પડે ?

6530
6420
6425
6245

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
વેદાન્ત કોને કહેવામાં આવે છે ?

આરણ્યકને
વેદને
ઉપનીષદને
બ્રાહણગ્રંથને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP