Talati Practice MCQ Part - 4 I have been waiting for 30 minutes and the bus has not arrived ___. already still not yet yet already still not yet yet ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 'ઉંબરે ઊભી સાંભળું રે બોલ વાલમના' આ જાણીતા ગીતના રચયિતા કોણ છે ? તુષાર શુકલ મણિભાઈ દેસાઈ પ્રિયકાન્ત મણિયાર હરીન્દ્ર દવે તુષાર શુકલ મણિભાઈ દેસાઈ પ્રિયકાન્ત મણિયાર હરીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 સોમનાથ મહાદેવ મંદિર કઈ નદીના કિનારે આવેલ છે ? હીરણ ઉતાવળી ઓઝત શિંગવડો હીરણ ઉતાવળી ઓઝત શિંગવડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 સૌંદર્યધામ ઉમરગામ કયા જિલ્લામાં આવેલ છે ? આણંદ સુરત વલસાડ પોરબંદર આણંદ સુરત વલસાડ પોરબંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ક્યા પ્રકારના ખડકો પ્રાથમિક કે મૂળ ખડકો છે ? રૂપાંતરીય આગ્નેય પ્રસ્તર સેન્દ્રિય રૂપાંતરીય આગ્નેય પ્રસ્તર સેન્દ્રિય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ 2019માં અંતિમ 156મા ક્રમે કયો દેશ છે ? બુરુંડી કોંગો સાઉથ સુદાન નોર્થ સુદાન બુરુંડી કોંગો સાઉથ સુદાન નોર્થ સુદાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP