બાયોલોજી (Biology) યોગ્ય જોડ પસંદ કરો :કૉલમ - I (i) ટ્રાવ્યગ્લિસરાઇડ (ii) કોષસપટલ લિપિડ (iii) સ્ટેરૉઇડ (iv) મીણ કૉલમ - II (p) પ્રાણીજ અંતઃસ્રાવ (q) પીંછા અને ચાંચ (r) ફૉસ્ફોલિપિડ (s) નાના ગોલકોમાં સંગૃહીત ચરબી i - s, ii - p, iii - q, iv - r i - r, ii - s. iii - p, iv - q i - s, ii - r, iii - p, iv - q i - q, ii - r, iii - s, iv - p i - s, ii - p, iii - q, iv - r i - r, ii - s. iii - p, iv - q i - s, ii - r, iii - p, iv - q i - q, ii - r, iii - s, iv - p ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) હરિતદ્રવ્યવિહીન એકકોષી વનસ્પતિ કઈ છે ? ક્લેમિડોમોનાસ પેનિસિલિયમ મૉલ્ડ યીસ્ટ ક્લેમિડોમોનાસ પેનિસિલિયમ મૉલ્ડ યીસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) આપણી આસપાસ જોવા મળતા સજીવો ભિન્ન-ભિન્ન પ્રકારના હોય છે. આ ગુણને શું કહે છે ? પ્રતિક્રિયા વિકાસ ભિન્નતા વૃદ્ધિ પ્રતિક્રિયા વિકાસ ભિન્નતા વૃદ્ધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વનસ્પતિ ઉદ્યાનોમાં રહેલી વિપુલ જીવંત વનસ્પતિઓનો ઉપયોગ કયા ક્ષેત્રમાં થાય છે ? દેહધર્મવિદ્યા અને પરિસ્થિતિવિદ્યા વનસ્પતિ રસાયણ, કોષવિદ્યા અંતઃસ્થવિદ્યા, ભ્રૂણવિદ્યા આપેલ તમામ દેહધર્મવિદ્યા અને પરિસ્થિતિવિદ્યા વનસ્પતિ રસાયણ, કોષવિદ્યા અંતઃસ્થવિદ્યા, ભ્રૂણવિદ્યા આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સજીવો અનુકૂલનો શેના દ્વારા કરે છે ? શારીરિક રચના વર્તન કાર્યપદ્ધતિ આપેલ તમામ શારીરિક રચના વર્તન કાર્યપદ્ધતિ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કોષકેન્દ્રમાં RNA ના સંશ્લેષણ માટે કેટલા પ્રકારના RNA પોલિમરેઝ જરૂરી છે ? 3 2 4 1 3 2 4 1 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint : 1 કોષકેન્દ્રમાં r - RNA સંશ્લેષણ માટે, ન્યુક્લિઓપ્લાઝમામાં 1 - સંશ્લેષણ માટે, m- RNA ના સંશ્લેષણ માટે, 1-t - RNA ના સંશ્લેષણ માટે જે ન્યુક્લિઓ પ્લાઝમામાં હોય.)