GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
અર્થશાસ્ત્રના સ્વરૂપ વિષે નીચેનામાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પ ની પસંદગી કરો. I. અર્થશાસ્ત્ર વિજ્ઞાન છે પણ કળા નથી. II. અર્થશાસ્ત્ર કળા છે પણ વિજ્ઞાન નથી. III. અર્થશાસ્ત્ર સંપૂર્ણ વિજ્ઞાન છે અને કળા પણ છે. IV. અર્થશાસ્ત્ર ભૌતિક શાસ્ત્રની જેમ પૂર્ણ વિજ્ઞાન છે અને કળા પણ છે.
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેના પૈકી કયું વિધાન/વિધાનો સાચું/સાચા નથી ? I. કોઈપણ વસ્તુના બે મૂલ્ય હોય છે ઉપયોગીતા મૂલ્ય અને વિનિમય મૂલ્ય II. ઉપયોગિતા મૂલ્ય એટલે જ તુષ્ટિ ગુણ III. ઉપયોગિતા મૂલ્ય ન હોવા છતાં વસ્તુમાં વિનિમય મૂલ્ય હોઈ શકે IV. વિનિમય મૂલ્ય ન હોવા છતાં વસ્તુમાં ઉપયોગીતા મૂલ્ય હોઈ શકે આપેલા વિકલ્પ માંથી સાચા વિકલ્પ ની પસંદગી કરો.