GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) આપેલ કથન અને તારણનો અભ્યાસ કરી યોગ્ય જવાબ આપો. કથન : તમામ ઇમાનદાર મહેનતું છે. કોઈ મહેનતું બેકાર નથી.તારણ : (I) કેટલાક ઇમાનદાર બેકાર છે. (II) કેટલાક બેકાર મહેનતું છે. બંને તારણ (I) અને (II) નીકળે છે. ન તો તારણ (I) ન તો તારણ (II) નીકળે છે. માત્ર તારણ (I) નીકળે છે. માત્ર તારણ (II) નીકળે છે. બંને તારણ (I) અને (II) નીકળે છે. ન તો તારણ (I) ન તો તારણ (II) નીકળે છે. માત્ર તારણ (I) નીકળે છે. માત્ર તારણ (II) નીકળે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) નીચેનામાંથી ક્યો વિષય ભારતીય બંધારણ મુજબ ‘સમવર્તી યાદી'નો છે ? વકીલાત, દાક્તરી અને બીજા વ્યવસાયો શેર બજારો અને વાયદા બજારો બેંક-વ્યવસાય વીમો વકીલાત, દાક્તરી અને બીજા વ્યવસાયો શેર બજારો અને વાયદા બજારો બેંક-વ્યવસાય વીમો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) ધંધામાં ખૂબ જ અગત્યના પદ પર રહેલ મેનેજર ધંધામાંથી રાજીનામું આપે ત્યારે પેઢીના ઉત્પાદન પર ખરાબ અસર થાય, તો પણ આવા રાજીનામાની હિસાબીનોંધ ચોપડે ___ ખ્યાલ મુજબ થતી નથી. પૂર્ણ રજૂઆતનો નાણાકીય માપનો મહત્ત્વતાનો હિસાબી સમયનો પૂર્ણ રજૂઆતનો નાણાકીય માપનો મહત્ત્વતાનો હિસાબી સમયનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) નીચેનામાંથી ભારતની કયા પ્રકારની જમીન "રેગુર"ના નામે પણ જાણીતી છે ? લેટેરાઈટ જમીન રાતી જમીન રણ પ્રકારની જમીન કાળી જમીન લેટેરાઈટ જમીન રાતી જમીન રણ પ્રકારની જમીન કાળી જમીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) સિસ્ટમમાં યુઝર એકાઉન્ટ બનાવવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે ? કંટ્રોલ પેનલ ફાઈલ મેનેજર નેટવર્ક પ્લેસીસ માય કમ્પ્યૂટર કંટ્રોલ પેનલ ફાઈલ મેનેજર નેટવર્ક પ્લેસીસ માય કમ્પ્યૂટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) ભારતમાં રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય ક્યા શહેરમાં આવેલું છે ? પાટણમાં જયપુરમાં સાલારગંજમાં ભોપાલમાં પાટણમાં જયપુરમાં સાલારગંજમાં ભોપાલમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP