Talati Practice MCQ Part - 8
વિભાગ-Iમાં ગુજરાતના કેટલાક પ્રસિદ્ધ તીર્થધામોને વિભાગ-IIની યાદીના શહેરો સાથે જોડો.
વિભાગ-I
1) નારાયણ સરોવર (કોટેશ્વર)
2) નારેશ્વર
3) બિંદુ સરોવર
4) ભાડભૂતેશ્વર મહાદેવ
I) વડોદરા (પાલેજ) પાસે
II) નખત્રાણા (કચ્છ પાસે)
III) ભરૂચ પાસે
IV) સિદ્ધપુર (પાટણ)

1-IV, 2-III, 3-II, 4-I
1-II, 2-I, 3-IV, 4-III
1-IV, 2-III, 3-I, 4-II
1-I, 2-II, 3-III, 4-IV

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘ખીલો થઈ જવું’ રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.

ઊભા રહી જવું
અંદર જતા રહેવું
ભીંતમાં ખીલો જડી દેવો
જડ થઈ જવું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘સૂર પૂરવો’ રૂઢિપ્રયોગનો અર્થ આપો.

આનાકાની કરવી
ગીત ગાવું
સંગીત વગાડવું
હામાં હા કહેવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
એક ટ્રેઈન અને પ્લેટફોર્મની લંબાઈ સમાન છે. જો 90 કિ.મી./કલાકની ઝડપે ટ્રેઈન પ્લેટફોર્મને 1 મિનિટમાં પસાર કરે છે. તો ટ્રેઈનની લંબાઈ કેટલા મીટર હશે ?

750
500
600
900

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP