GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
નીચેની યાદી-I ને યાદી-II સાથે જોડો. યાદી - I (વરસાદનું પ્રમાણ) 1. ભારે વરસાદના ક્ષેત્રો 2. મધ્યમ વરસાદ 3. ઓછો વરસાદ 4. અપૂરતો વરસાદ યાદી - II (જે વિસ્તારમાં વરસાદ પડે છે) a. આસામ, મણિપુર b. બિહાર c. હરિયાણા d. ગુજરાતનો સૌરાષ્ટ્ર પ્રદેશ
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
એક સમદ્વિબાજુ ત્રિકોણની એકબાજુનું માપ 5 સે.મી. હોય અને તેના પાયાનું માપ 8 સે.મી. છે. જ્યારે એક વર્તુળની ત્રિજ્યા √7 સે.મી. છે. તો આ વર્તુળ અને સમદ્વિબાજુ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર કેટલો થશે ? (π = 22/7)
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
ભારત સરકારની જનની સુરક્ષા યોજના બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ? i. જનની સુરક્ષા યોજના એ રાષ્ટ્રીય ગ્રામીણ આરોગ્ય મિશન હેઠળની સલામત માતૃત્વ માટેની દરમ્યાનગીરી છે. ii. જનની સુરક્ષા યોજના અનુસાર ગુજરાત એ રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઓડીશા અને ઉત્તર પ્રદેશ સાથે ઓછી કામગીરી કરતાં રાજ્યોની શ્રેણી હેઠળ આવે છે. iii. જનની સુરક્ષા યોજનાનો મુખ્ય ઉદેશ ગરીબ ગર્ભવતી મહિલાઓમાં સંસ્થાકીય પ્રસુતિને ઉત્તેજન આપી માતા અને નવજાત શિશુનો મૃત્યુદર ઘટાડવાનો છે.