GPSC PI Prelim Exam Paper 03 January 2021
સિંધુ ખીણ સંસ્કૃતિના નીચેના પૈકી કયા સ્થળોએ ધાન્ય ભરવાની વખારો મળી આવી છે ?
i. મોહેં-જો-દરો
ii. હરપ્પા
iii. કાલીબંગા
iv. બનાવલી

ફક્ત ii અને iii
ફક્ત i અને iii
ફક્ત i અને ii
ફક્ત ii અને iv

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
Banking Regulation (Amendment)Bill 2020,(બેન્કિંગ નિયમો (સુધારણા) વિધેયક, 2020) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. આ વિધેયક એ 1540 સહકારી બેંકોને નિયમિત કરવા માટે છે.
2. આ સુધારણાથી RBI પાસે નિયંત્રણના કાર્યો ઉપરાંતની વધારાની સત્તા આવશે.
3. હાલમાં સહકારી બેંકોએ સહકારી મંડળીઓના રજીસ્ટ્રાર અને RBI ના નિયંત્રણ હેઠળ છે.

1,2 અને 3
માત્ર 1 અને 3
માત્ર 2 અને 3
માત્ર 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
ભારતમાં તીડ જંતુના આક્રમણ બાબતે નીચેના પૈકી કયું વિધાન /કયા વિધાનો સાચું /સાચાં છે ?

પૃથ્વી પર તીડની મહત્વની 10 પ્રજાતિઓ છે કે જે મોટા પાયે નુકસાન કરે છે.
આપેલ માંથી એક પણ નહીં
ભારતમાં માત્ર 4 જોવા મળે છે તે રણ તીડ, બોમ્બે તીડ, સ્થળાંતરિત તીડ અને વૃક્ષ તીડ.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
સપ્ટેમ્બર 1923 માં "સ્વરાજ આશ્રમ સંઘ"ના પ્રમુખ તરીકે કોણ નિયુક્ત થયા હતા ?

ગાંધીજી
ચુનીલાલ મહેતા
વલ્લભભાઈ પટેલ
અનસુયાબેન સારાભાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
સામાન્યતઃ વરસાદ વધે જો આપણે ___ તરફ જઈએ.

નીચાણથી ઉંચાઈ
આપેલ પૈકીનું કોઇ પણ નહીં
સમુદ્ર વિસ્તારથી આંતરિક વિસ્તાર
ધ્રુવથી વિષુવૃત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયા વિધાનો ખોટું / ખોટાં છે ?

આપેલ પૈકી કોઈ નહીં
બંગાળના ઉપસાગરની સાખા બંગાળના ઉપસાગરમાંથી ભેજ એકત્ર કરી મ્યાંમાર અને દક્ષિણ પૂર્વ બાંગ્લાદેશ પર ત્રાટકે છે.
આપેલ બંને
અરબી સમુદ્રની શાખા અરબી સમુદ્ર ઉપરથી ભારતીય ભૂભાગ ઉપર ફૂંકાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP