Talati Practice MCQ Part - 8
ક્યું પ્રાણી ખાધા-પીધા વિના પણ સાત-આઠ મહિના સુધી જીવિત રહી શકે છે ?

ઉંદર
ગરોળી
દેડકું
ભૂંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગુજરાતી સાહિત્યની પ્રથમ નવકથાના લેખક કોણ છે ?

નવલરામ
ગોવર્ધનરામ ત્રિપાઠી
નંદશંકર
દલપતરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP