GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
આર્થિક રૂપથી નબળા વર્ગો માટે અનામત સંદર્ભે નીચેના વિધાનો પૈકી કયું / કયા વિધાનો સાચું / સાચાં છે ?
1. 124મા બંધારણીય સુધારા ખરડાને મંજૂરી આપવામાં આવી છે.
2. આર્થિકરૂપથી નબળા વર્ગોને સરકારી નોકરીઓમાં 10 ટકા અનામત આપે છે
3. શૈક્ષણિક સંસ્થાઓમાં 05 ટકા અનામત પ્રદાન કરે છે

1,2 અને 3
માત્ર 2
માત્ર 1 અને 2
માત્ર 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
આ ગધ્યાર્થ સમજાવો : 'સત્યના શોધકને રજકણથી પણ નીચે રહેવું પડે છે.'

સત્યના પ્રેમીએ ધૂળમાં બેસવું જોઈએ.
સત્યના પ્રેમીએ ધૂળધોયાનું કામ કરવું જોઈએ.
સત્યના પ્રેમી કસોટી આપવા તૈયાર રહેવું પડે.
સત્યના પ્રેમીએ અતિ નમ્ર હોવું જોઈએ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
ગુજરાતમાં ઉત્પાદિત થતા પાકો અને દેશમાં તેનો ક્રમની જોડ પૈકી કઈ જોડ ખોટી છે ?

એરંડો - પ્રથમ
બાજરી - બીજો
તમાકુ - બીજો
જીરૂં, વરિયાળી, ઈસબગુલ - પ્રથમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP