કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ઈન્ટરનેશનલ એડવર્ટાઈઝીંગ એસોસિએશન ઓફ ઈન્ડિયા (IAA) દ્વારા બિઝનેસ લીડર ઓફ ધ યર એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો ? ગૌતમ અદાણી વર્ષા જોષી મુકેશ અંબાણી ડૉ.આર.એસ.સોઢી ગૌતમ અદાણી વર્ષા જોષી મુકેશ અંબાણી ડૉ.આર.એસ.સોઢી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) ગુજરાત વિધાનસભાના વર્તમાન અધ્યક્ષ કોણ છે ? સુશ્રી સુમનબેન ચૌહણ સુશ્રી નીમાબેન આચાર્ય શ્રી રમણલાલ વોરા શ્રી રાજેન્દ્ર ત્રિવેદી સુશ્રી સુમનબેન ચૌહણ સુશ્રી નીમાબેન આચાર્ય શ્રી રમણલાલ વોરા શ્રી રાજેન્દ્ર ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) T20 મેચોમાં 10,000 રન બનાવનાર પ્રથમ ભારતીય ક્રિકેટર કોણ બન્યો ? વિરાટ કોહલી રોહિત શર્મા એમ.એસ. ધોની શિખર ધવન વિરાટ કોહલી રોહિત શર્મા એમ.એસ. ધોની શિખર ધવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં જાહેર થયેલી ફોર્બ્સની યાદી અનુસાર, સૌથી અમીર ભારતીય તરીકે કોણ પ્રથમ ક્રમે છે ? એક પણ નહીં ગૌતમ અદાણી મુકેશ અંબાણી રતન નાના એક પણ નહીં ગૌતમ અદાણી મુકેશ અંબાણી રતન નાના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા રાજ્યના ચૂંટણી આયોગે મોબાઈલ બેઝડ ઈન્વોટિંગ સિસ્ટમનું પરીક્ષણ હાથ ધર્યું છે ? બિહાર આંધ્ર પ્રદેશ તેલંગાણા મહારાષ્ટ્ર બિહાર આંધ્ર પ્રદેશ તેલંગાણા મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) ફેબ્રુઆરી 2022માં આયોજિત થનાર સૌથી મોટા યુદ્ધભ્યાસ એક્સ મિલાનની મેજબાન ક્યા દેશની નૌસેના કરશે ? ભારત બ્રિટન ફ્રાંસ અમેરિકા ભારત બ્રિટન ફ્રાંસ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP