કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ભારતીય કૃષિ સંશોધન સંસ્થા (IARI)એ ઉત્તર પ્રદેશમાં કાલાનમક ચોખાની નવી સંકર પ્રજાતિનું પરીક્ષણ કર્યું તેનું નામ જણાવો. એક પણ નહીં પુસા નરેન્દ્ર કાલાનમક 1652 આપેલ બંને પૂસા નરેન્દ્ર કાલાનમક 1638 એક પણ નહીં પુસા નરેન્દ્ર કાલાનમક 1652 આપેલ બંને પૂસા નરેન્દ્ર કાલાનમક 1638 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ક્યા રાજ્યે સ્વાતંત્ર્ય સેનાનીઓનું પેન્શન બેગણું કરવાનો નિર્ણય કર્યો ? તેલંગાણા આંધ્ર પ્રદેશ તમિલનાડુ મહારાષ્ટ્ર તેલંગાણા આંધ્ર પ્રદેશ તમિલનાડુ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં કોલિન્સ ડિકશનરીએ ક્યા શબ્દને કોલિન્સ વર્લ્ડ ઓફ ધ યર 2022 તરીકે જાહેર કર્યો ? વોર ૫ર્માક્રાઈસિસ બ્રિટન યુક્રેન વોર ૫ર્માક્રાઈસિસ બ્રિટન યુક્રેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે ‘નસીમ અલ બહર' અભ્યાસનું આયોજન કર્યું હતું ? UAE બાંગ્લાદેશ ઓમાન માલદીવ UAE બાંગ્લાદેશ ઓમાન માલદીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કાર એનાયત કરવાની શરૂઆત ક્યા વર્ષે થઈ હતી, જેનું વર્ષ 2021માં નામ બદલીને મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર કરી દેવામાં આવ્યું છે ? 1981 1992 2002 1999 1981 1992 2002 1999 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે ક્યા સ્થળે આયોજિત INMARCO 2022 ભારતનું પ્રથમ સેન્ટર ઓફ એક્સેલેન્સ ફોર ગ્રીન પોર્ટ & શિપિંગ લોન્ચ કર્યું ? વિશાખાપટ્ટનમ મુંબઈ કોચી ગાંધીનગર વિશાખાપટ્ટનમ મુંબઈ કોચી ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP