કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં IBSA વીમેન્સ ફોરમની છઠ્ઠી બેઠક આયોજિત થઈ હતી. IBSA માં નીચેનામાંથી કયા દેશનો સમાવેશ થતો નથી ? દક્ષિણ આફ્રિકા બ્રાઝિલ ઈન્ડોનેશિયા ભારત દક્ષિણ આફ્રિકા બ્રાઝિલ ઈન્ડોનેશિયા ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં વિશ્વનું સૌથી ઝડપી અને શક્તિશાળી સુપર કોમ્પ્યુટર ફુગાકુ કયા દેશે વિકસિત કર્યું ? ચીન અમેરિકા જાપાન રશિયા ચીન અમેરિકા જાપાન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 10,000 રન કરનારી ભારતની પ્રથમ મહિલા ક્રિકેટર કોણ બની ? મિતાલી રાજ હરમનપ્રિત કોર પુનમ યાદવ સ્મૃતિ મંધાના મિતાલી રાજ હરમનપ્રિત કોર પુનમ યાદવ સ્મૃતિ મંધાના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં હરીશ મિનાશ્રુને કઈ કૃતિ બદલ ગુજરાતી ભાષાનો સાહિત્ય અકાદમી પુરસ્કાર - 2020 એનાયત કરાયો ? નખશીખ બનારસ ડાયરી પર્જન્યસુક્ત તંદુલ નખશીખ બનારસ ડાયરી પર્જન્યસુક્ત તંદુલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) 10 લાખથી વધુ વસ્તીવાળા કયા શહેરે આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા જારી 2020ના ઈઝ ઓફ લિવિંગ ઈન્ડેક્સમાં સૌથી ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે ? બેંગલુરુ પુણે અમદાવાદ ભૂવનેશ્વર બેંગલુરુ પુણે અમદાવાદ ભૂવનેશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)એ ___ સાથે મળીને ભારતીય વેપારીઓ માટે 'RuPay SoftPoS' લૉન્ચ કર્યું. પે યુ મની પેટીએમ SBI પેમેન્ટ્સ રેઝરપે પે યુ મની પેટીએમ SBI પેમેન્ટ્સ રેઝરપે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP