વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઈન્ટિગ્રેટેડ ચિપ્સ (I.C)નો શોધક કોણ હતો ? જે.ડબલ્યુ.ન્યૂમેન જે.એસ.કિલ્બિ ડબલ્યુ ઈલિયટ જોન મોસલે જે.ડબલ્યુ.ન્યૂમેન જે.એસ.કિલ્બિ ડબલ્યુ ઈલિયટ જોન મોસલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નીચેની લાક્ષણિકતાઓને આધારે મિસાઈલની ઓળખ કરો.(i) જમીનથી હવામાં વાર કરવામાં સક્ષમ છે.(ii) સુપરસોનિક મિસાઈલ છે.(iii)ભારત - ઈઝરાયેલનું સંયુક્ત સાહસ છે. બરાક - 8 શૌર્ય નિર્ભય અસ્ત્ર બરાક - 8 શૌર્ય નિર્ભય અસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) સૌર મેક્સિમાનો આવર્તકાળ કેટલો છે ? 12 16 10 11 12 16 10 11 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) તાપી પરિયોજનામાં નીચેના પૈકી ક્યા દેશ જોડાયેલ નથી ?i) ઓમાનii) અફઘાનિસ્તાન iii) તુર્કિસ્તાન iv) તૂર્કમેનિસ્તાન ii & iv iii & iv i & iii i & ii ii & iv iii & iv i & iii i & ii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઓપરેશન સંકટમોચન ક્યા દેશની અશાંત રાજકીય સામાજિક સ્થિતિ સાથે સંકળાયેલ છે ? લીબિયા યમન દક્ષિણ સુદાન સુદાન લીબિયા યમન દક્ષિણ સુદાન સુદાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) જુન-2016 માં ઈસરોએ એક જ PSLV ફ્લાઈટમાં કેટલા ઉપગ્રહો ભ્રમણકક્ષામાં મૂક્યા ? 20 12 15 16 20 12 15 16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP