કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
ICC મેન્સ ODI અને T20I ટીમ ઓફ ધ ડીકેડના કેપ્ટન તરીકે કોને જાહેર કરાયો ?

ગૌતમ ગંભીર
રાહુલ દ્રવિડ
એમ.એસ. ધોની
વીરેન્દ્ર સેહવાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
ભારતની G20 અધ્યક્ષતા અંતર્ગતની પ્રથમ G20 ફાઈનાન્સ એન્ડ સેન્ટ્રલ બેંક ડેપ્યુટીઝ (FCBD) બેઠકનું આયોજન ક્યા કરાયું હતું ?

બેંગલુરુ
ગાંધીનગર
જયપુર
મુંબઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
કઈ કંપની FIH ઓડિશા હૉકી પુરુષ વર્લ્ડકપ 2023ની સત્તાવાર ભાગીદાર બની ?

અદાણી એન્ટરપ્રાઈઝ
તાતા સ્ટીલ
TCS
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
તાજેતરમાં કઈ સિમેન્ટ કંપનીએ 10મા વૈશ્વિક સુરક્ષા શિખર સંમેલન (GSS)માં સુરક્ષા ઉત્કૃષ્ટતા માટે રાષ્ટ્રીય પુરસ્કાર જીત્યો ?

ACC લિ.
L & T
અલ્ટ્રાટેક
અંબુજા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
તાજેતરમાં ગૂગલે ‘ધ સન ક્વીન’તરીકે ઓળખાતા મારિયા ટેલ્કસનું ડૂડલ બનાવી સન્માનિત કર્યા હતા, તેઓ ક્યા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા ?

વૈજ્ઞાનિક
પર્યાવરણ વિદ્
સંગીતકાર
સાહિત્યકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP