યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ઈન્ટિગ્રેટેડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ (ICDC) ભારતમાં સૌથી પહેલા કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી ? તમિલનાડુ ગુજરાત કર્ણાટક આંધ્ર પ્રદેશ તમિલનાડુ ગુજરાત કર્ણાટક આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ભારતનો પ્રથમ મહત્વકાંક્ષી ઉભયસ્થલીય બસ પ્રોજેક્ટ કઈ રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યો છે ? ઉત્તર પ્રદેશ આંધ્ર પ્રદેશ પંજાબ હરિયાણા ઉત્તર પ્રદેશ આંધ્ર પ્રદેશ પંજાબ હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) નેશનલ ફુડ સિક્યોરિટી એક્ટ -2013 અન્ય કયા નામે ઓળખાય છે ? નેશનલ ફુડ એકટ ન્યુટ્રીશન સિક્યોરિટી એક્ટ ફુડ એક્ટ રાઈટ ટુ ફુડ એકટ નેશનલ ફુડ એકટ ન્યુટ્રીશન સિક્યોરિટી એક્ટ ફુડ એક્ટ રાઈટ ટુ ફુડ એકટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગુજરાત સરકાર દ્વારા કઈ યોજના હેઠળ શાળાઓમાં જતા બાળકોને વીમા કવચ પુરું પાડવામાં આવે છે ? સરસ્વતી સાધના યોજના વિદ્યાલક્ષ્મી બોન્ડ ચિરંજીવી યોજના વિદ્યાદીપ સરસ્વતી સાધના યોજના વિદ્યાલક્ષ્મી બોન્ડ ચિરંજીવી યોજના વિદ્યાદીપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) હાલમાં જાહેર કરવામાં આવેલ "પ્રોજેક્ટ શાઈન" કયા હેતુ માટે છે ? આદિવાસી બાળકોને સારી શાળામાં પ્રવેશ માટે તૈયાર કરવા શહેરના ગરીબ બાળકોને સારૂ શિક્ષણ મળે તે માટે પ્રયત્નો કરવા ગરીબ બાળકોને મફતમાં તાલીમ આપવી અને રોજગારીની તકો આપવી ખાનગી શાળાના સમકક્ષ બોર્ડિગ શાળાઓનું સંચાલન કરવું. આદિવાસી બાળકોને સારી શાળામાં પ્રવેશ માટે તૈયાર કરવા શહેરના ગરીબ બાળકોને સારૂ શિક્ષણ મળે તે માટે પ્રયત્નો કરવા ગરીબ બાળકોને મફતમાં તાલીમ આપવી અને રોજગારીની તકો આપવી ખાનગી શાળાના સમકક્ષ બોર્ડિગ શાળાઓનું સંચાલન કરવું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) આઈ.સી.ડી.એસ. યોજનાના લાભાર્થી કોણ છે ? સગર્ભા અને ધાત્રી મહિલા 6 વર્ષથી નીચેના બાળકો 15-44 વર્ષની વયજૂથની મહિલા આપેલ તમામ સગર્ભા અને ધાત્રી મહિલા 6 વર્ષથી નીચેના બાળકો 15-44 વર્ષની વયજૂથની મહિલા આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP