કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ICICI બેંક દ્વારા નિકાસકારો અને આયાતકારો માટે કયું ઓનલાઈન પ્લેટફોર્મ લૉન્ચ કરવામાં આવ્યું ? EXIM PAY ટ્રેડ એક્સપર્ટ ટ્રેડ એક્સેસ ટ્રેડ ઈમર્જ EXIM PAY ટ્રેડ એક્સપર્ટ ટ્રેડ એક્સેસ ટ્રેડ ઈમર્જ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ભારતની UNESCOની વિશ્વ ધરોહર સમિતિમાં કેટલા વર્ષ માટે નિયુક્તિ થઈ ? 3 વર્ષ 2 વર્ષ 5 વર્ષ 4 વર્ષ 3 વર્ષ 2 વર્ષ 5 વર્ષ 4 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં શરૂ કરાયેલ ઘરેલુ કામગીરી કરતાં લોકો માટેનું ‘અખિલ ભારતીય સર્વેક્ષણ' કોના દ્વારા કરવામાં આવશે ? લેબર બ્યૂરો ILO RBI નીતિ આયોગ લેબર બ્યૂરો ILO RBI નીતિ આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ક્યા બે દેશોએ 4 વર્ષ બાદ ફરી ટ્રેડ-પોલિસી ફોરમ લૉન્ચ કરી છે ? ભારત-અમેરિકા ભારત-રશિયા ભારત-બ્રિટન ભારત-ફ્રાન્સ ભારત-અમેરિકા ભારત-રશિયા ભારત-બ્રિટન ભારત-ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ક્યા પોલીસ સ્ટેશનને ભારતના સર્વશ્રેષ્ઠ પોલીસ સ્ટેશન તરીકે જાહેર કરાયું છે ? કાંગલુ પોલીસ સ્ટેશન, હિમાચલ પ્રદેશ વાલપોઈ પોલીસ સ્ટેશન, ગોવા સાંગલી પોલીસ સ્ટેશન, મહારાષ્ટ્ર સદર બજાર પોલીસ સ્ટેશન, દિલ્હી કાંગલુ પોલીસ સ્ટેશન, હિમાચલ પ્રદેશ વાલપોઈ પોલીસ સ્ટેશન, ગોવા સાંગલી પોલીસ સ્ટેશન, મહારાષ્ટ્ર સદર બજાર પોલીસ સ્ટેશન, દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં DBT-NBRC દ્વારા વિકસિત કરાયેલ “SWADESH” શું છે ? સ્વદેશી પ્રથમ લૉ ઓર્બિટ સ્પેસ ડેબ્રિસ રિમુવલ સેટેલાઈટ વિશ્વની પ્રથમ સૌથી વધુ વરિયાળીનું ઉત્પાદન આપતી જાત દુનિયાના પ્રથમ મલ્ટિમોડલ બ્રેઈન ઈમેજિંગ ડેટા એન્ડ એનાલિટિક્સ સ્વદેશી વધુ ઝડપી વિકસિત થતી ચોખાની જાત સ્વદેશી પ્રથમ લૉ ઓર્બિટ સ્પેસ ડેબ્રિસ રિમુવલ સેટેલાઈટ વિશ્વની પ્રથમ સૌથી વધુ વરિયાળીનું ઉત્પાદન આપતી જાત દુનિયાના પ્રથમ મલ્ટિમોડલ બ્રેઈન ઈમેજિંગ ડેટા એન્ડ એનાલિટિક્સ સ્વદેશી વધુ ઝડપી વિકસિત થતી ચોખાની જાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP