કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ICMR ડ્રોન રિસ્પોન્સ એન્ડ આઉટરિચ ઈન નોર્થ ઈસ્ટ (i-Drone) અંતગત મેક ઈન ઈન્ડિયા અંતર્ગત બનેલા ડ્રોનનો COVID-19 રસી પહોંચાડવામાં ઉપયોગ કરનારું પ્રથમ રાજ્ય ક્યું બન્યું ? મેઘાલય મણિપુર નાગાલેન્ડ ત્રિપુરા મેઘાલય મણિપુર નાગાલેન્ડ ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) ભારત સરકારે ક્યા વર્ષ સુધીમાં દેશભરમાં પ્રધાનમંત્રી જનઔષધિ કેન્દ્રો (PMBJK)ની સંખ્યા વધારીને 10,000 કરવાનો લક્ષ્ય રાખ્યો છે ? 2024 2022 2026 2030 2024 2022 2026 2030 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં કેન્દ્ર સરકારે 7 નવા PM મિત્ર પાર્કને મંજૂરી આપી છે, તે કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે ? શિક્ષણ કૃષિ કાપડ કૃષિ અને શિક્ષણ બંને શિક્ષણ કૃષિ કાપડ કૃષિ અને શિક્ષણ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ભારતે ક્યા વર્ષ સુધીમાં કુતરાથી થતા રેબીઝના ઉન્મૂલન કાર્ય યોજના શરૂ કરી ? વર્ષ 2025 વર્ષ 2035 વર્ષ 2030 વર્ષ 2040 વર્ષ 2025 વર્ષ 2035 વર્ષ 2030 વર્ષ 2040 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ભારતે કયા દેશ સાથે 12 દિવસીય સૈન્ય કવાયત મિત્ર શક્તિ-2021નું આયોજન કર્યું હતું ? નેપાળ શ્રીલંકા બાંગ્લાદેશ જાપાન નેપાળ શ્રીલંકા બાંગ્લાદેશ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં કયા રાજ્યે 'મેરા ઘર મેરે નામ’ યોજના લોન્ચ કરી છે ? બિહાર પંજાબ ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ બિહાર પંજાબ ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP