GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) નીચેનામાંથી કયો આંતરરાષ્ટ્રીય નાણાંકીય કોર્પોરેશન (IFC) નો ઉદ્દેશ નથી ? ખાનગી મૂડીને ઉત્પાદકીય રોકાણ – ઘરેલું અને વિદેશી – માં મદદરૂપ થવા ઉત્તેજક તરીકે. ઉત્પાદકીય ખાનગી સાહસોમાં રોકાણ OECD દેશો માટે ભંડોળ ઊભાં કરવા રોકાણની તકો, ખાનગી મૂડી અને અનુભવી સંચાલનને સાથે લાવવા માટે ક્લીયરીંગ હાઉસની સેવા તરીકે કાર્ય કરે છે. ખાનગી મૂડીને ઉત્પાદકીય રોકાણ – ઘરેલું અને વિદેશી – માં મદદરૂપ થવા ઉત્તેજક તરીકે. ઉત્પાદકીય ખાનગી સાહસોમાં રોકાણ OECD દેશો માટે ભંડોળ ઊભાં કરવા રોકાણની તકો, ખાનગી મૂડી અને અનુભવી સંચાલનને સાથે લાવવા માટે ક્લીયરીંગ હાઉસની સેવા તરીકે કાર્ય કરે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) જોખમ પરત વેપાર (risk-return trade-off) સંબંધિત નીચેના વિધાનો ધ્યાનમાં લો.(I) નાણાંકીય લિવરેજની શૅરહોલ્ડરોની સંપત્તિ પર કોઈ અસર થાય નહીં.(II) નાણાંકીય લિવરેજ સાથે શૅરહોલ્ડરનો અપેક્ષિત વળતરનો દર ઘટે છે.નીચે આપેલામાંથી સાચો વિકલ્પ પસંદ કરો. માત્ર (II) સાચું છે. માત્ર (I) સાચું છે. બંને (I) અને (II) સાચાં છે. (I) અને (II) સાચાં નથી માત્ર (II) સાચું છે. માત્ર (I) સાચું છે. બંને (I) અને (II) સાચાં છે. (I) અને (II) સાચાં નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) નીચેના પૈકી કયો એક ઉત્તમ પૂર્વાનુમાન પધ્ધતિનો માપદંડ નથી ? આર્થિક બુદ્ધિગમ્યતા ચોકસાઈ જટિલતા આર્થિક બુદ્ધિગમ્યતા ચોકસાઈ જટિલતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) CGST Act, 2017 ની કલમ 7(1) મુજબ, નીચેના પૈકી કયું ‘સપ્લાય’ (પૂરો પાડેલ)માં સમાવિષ્ટ નથી ? અવેજના બદલામાં આયાત કરવામાં આવતી સેવા, કે જે ધંધાની સગવડતા કે કૉર્સમાં ન આવે. તમામ પ્રકારના પુરા પાડવામાં આવેલ માલ અથવા સેવા અથવા બંને શિડ્યુલ 1 માં દર્શાવેલ પ્રવૃત્તિઓ કે જેમાં માલ પૂરો પાડવો અથવા સેવા પૂરી પાડવી જેવી પ્રવૃત્તિઓ. શિડ્યુલ 1 માં નિર્દિષ્ટ પ્રવૃત્તિઓ અથવા અવેજ સિવાય આપવામાં આવેલ સંમતિઓ. અવેજના બદલામાં આયાત કરવામાં આવતી સેવા, કે જે ધંધાની સગવડતા કે કૉર્સમાં ન આવે. તમામ પ્રકારના પુરા પાડવામાં આવેલ માલ અથવા સેવા અથવા બંને શિડ્યુલ 1 માં દર્શાવેલ પ્રવૃત્તિઓ કે જેમાં માલ પૂરો પાડવો અથવા સેવા પૂરી પાડવી જેવી પ્રવૃત્તિઓ. શિડ્યુલ 1 માં નિર્દિષ્ટ પ્રવૃત્તિઓ અથવા અવેજ સિવાય આપવામાં આવેલ સંમતિઓ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) વાઉચર ગુમ થઈ શકે છે કારણ કે –(I) દસ્તાવેજનું ખોટું અને બેદરકારી ભર્યું ફાઈલીંગ.(II) અજાણતા વૈધાનિક જરૂરિયાત પ્રત્યે બિનજાગૃતિ.(III) વ્યક્તિ દ્વારા હેતુપૂર્વક નાણાની ઉચાપત છુપાવવા. માત્ર (II) અને (III) આપેલ તમામ માત્ર (I) અને (II) માત્ર (I) અને (III) માત્ર (II) અને (III) આપેલ તમામ માત્ર (I) અને (II) માત્ર (I) અને (III) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) નીચે આપેલ પૈકી પ્રત્યક્ષ પડતર પધ્ધતિ અને સમાવેશી પડતર પધ્ધતિનો કયો તફાવત ખોટો છે ? પ્રત્યક્ષ પડતર પધ્ધતિમાં વેચાણ જથ્થો બદલાતા નફો બદલાય છે, જ્યારે સમાવેશી પડતર પધ્ધતિમાં વેચાણ જથ્થા કરતા ઉત્પાદન જથ્થો બદલાતા નફો બદલાય છે. પ્રત્યક્ષ પડતર પધ્ધતિમાં આખર સ્ટોકના મૂલ્યાંકનમાં સ્થિર પડતરનો સમાવેશ થતો નથી, જ્યારે સમાવેશી પડતર પધ્ધતિમાં થાય છે. પ્રત્યક્ષ પડતર પધ્ધતિ જટિલ છે, જ્યારે સમાવેશ પડતર પધ્ધતિ સરળ છે. પ્રત્યક્ષ પડતર પધ્ધતિ સમતૂટબિંદુએ વેચાણ જથ્થાની ગણતરી સરળ બનાવે છે, જ્યારે સમાવેશી પડતર પધ્ધતિ આ બાબતમાં મદદરૂપ નથી. પ્રત્યક્ષ પડતર પધ્ધતિમાં વેચાણ જથ્થો બદલાતા નફો બદલાય છે, જ્યારે સમાવેશી પડતર પધ્ધતિમાં વેચાણ જથ્થા કરતા ઉત્પાદન જથ્થો બદલાતા નફો બદલાય છે. પ્રત્યક્ષ પડતર પધ્ધતિમાં આખર સ્ટોકના મૂલ્યાંકનમાં સ્થિર પડતરનો સમાવેશ થતો નથી, જ્યારે સમાવેશી પડતર પધ્ધતિમાં થાય છે. પ્રત્યક્ષ પડતર પધ્ધતિ જટિલ છે, જ્યારે સમાવેશ પડતર પધ્ધતિ સરળ છે. પ્રત્યક્ષ પડતર પધ્ધતિ સમતૂટબિંદુએ વેચાણ જથ્થાની ગણતરી સરળ બનાવે છે, જ્યારે સમાવેશી પડતર પધ્ધતિ આ બાબતમાં મદદરૂપ નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP