કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ રેડક્રોસ એન્ડ રેડ ક્રોસન્ટ સોસાયટીઝ (IFRC) નું મુખ્યમથક કયું છે ? બર્લિન જિનિવા વોશિંગ્ટન ન્યૂયોર્ક બર્લિન જિનિવા વોશિંગ્ટન ન્યૂયોર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) કઈ વૈશ્વિક સંસ્થા દ્વારા 'ગ્લોબલ સેન્ટર ઓન ટ્રેડિશનલ મેડિસીન' ની સ્થાપના માટે ભારતની પસંદગી કરવામાં આવી છે ? World Bank UNESCO WHO UNICEF World Bank UNESCO WHO UNICEF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'વિશ્વ મૃદા દિન' 2020ની થીમ જણાવો ? 'Keep soil alive, protect soil biodiversity' 'Caring for the soils start from the ground' 'Stop soil erosion, save our future' 'Be the solution to soil pollution' 'Keep soil alive, protect soil biodiversity' 'Caring for the soils start from the ground' 'Stop soil erosion, save our future' 'Be the solution to soil pollution' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) મહારાષ્ટ્રના લોનાર સરોવરનો ભારતની 41મી રામસર સાઇટ તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે... આ સરોવર મહારાષ્ટ્રના કયા જિલ્લામાં આવેલું છે ? ચંદ્રપુર અમરાવતી પાલઘર બુલધાણા ચંદ્રપુર અમરાવતી પાલઘર બુલધાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ગ્રામીણ વિસ્તારોમાં નળ મારફતે પાણી પહોંચાડવા કનેક્શન પૂરા પાડનારૂ ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું ? ગોવા ગુજરાત કેરળ સિક્કિમ ગોવા ગુજરાત કેરળ સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં 'PASSEX' કવાયત કયા બે દેશો વચ્ચે યોજવામાં આવી હતી ? રશિયા-ચીન ભારત-રશિયા ભારત-સિંગાપોર ભારત-અમેરિકા રશિયા-ચીન ભારત-રશિયા ભારત-સિંગાપોર ભારત-અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP