યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) IGNSY યોજનાના લાભાર્થી કોણ છે ? આપેલ પૈકી કોઈ નહીં સગર્ભા માતા ધાત્રી યાત્રા કિશોરીઓ આપેલ પૈકી કોઈ નહીં સગર્ભા માતા ધાત્રી યાત્રા કિશોરીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) કુટુંબ કલ્યાણ યોજનાને રાષ્ટ્રીય કાર્યક્રમ તરીકે ક્યારે જાહેર કરવામાં આવ્યો ? 1957 1956 1952 1954 1957 1956 1952 1954 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગુજરાત સરકારે તાજેતરમાં વિકસાવેલ સોફ્ટવેર સાથી (SATHI) નું પૂરું નામ શું છે ? સિસ્ટમ એપ્લાઈડ ઓફ ટેકનોલોજી ફોર હ્યુમન રિસોર્સ ઈનિસિએટિવ સિસ્ટમ એપ્લિકેશન ઓફ ટેકનોલોજી ફોર હ્યુમન રિસોર્સ ઈમ્પ્રૂવમેન્ટ સિસ્ટમ એપ્લિકેશન ઓફ ટીચર ફોર હ્યુમન રિસોર્સ ઈમ્પ્રૂવમેન્ટ સિસ્ટમ ઓફ એરેન્જમેન્ટ ઓફ ટ્રાયબલ ફોર હેલ્થ રિસોર્સ ઈમ્પ્રૂવમેન્ટ સિસ્ટમ એપ્લાઈડ ઓફ ટેકનોલોજી ફોર હ્યુમન રિસોર્સ ઈનિસિએટિવ સિસ્ટમ એપ્લિકેશન ઓફ ટેકનોલોજી ફોર હ્યુમન રિસોર્સ ઈમ્પ્રૂવમેન્ટ સિસ્ટમ એપ્લિકેશન ઓફ ટીચર ફોર હ્યુમન રિસોર્સ ઈમ્પ્રૂવમેન્ટ સિસ્ટમ ઓફ એરેન્જમેન્ટ ઓફ ટ્રાયબલ ફોર હેલ્થ રિસોર્સ ઈમ્પ્રૂવમેન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી "મિશન ઈન્દ્રધનુષ" યોજના નીચેના પૈકી કઈ બાબત અંગેની છે ? નાના ઉદ્યોગોને મૂડી સહાય રસીકરણ કાર્યક્રમ સોલાર પ્રોજેક્ટ પ્રાથમિક શિક્ષણ નાના ઉદ્યોગોને મૂડી સહાય રસીકરણ કાર્યક્રમ સોલાર પ્રોજેક્ટ પ્રાથમિક શિક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) શ્રી વાજપાઈ બેન્કેબલ યોજના શેના માટે ચાલુ કરવામાં આવી હતી ? ટપક સિંચાઇ પદ્ધતિનો વ્યાપ વધારવા શિક્ષિત બેરોજગાર તથા ગ્રામ્ય કારીગરોને સ્વરોજગારી પ્રાપ્ત કરવા ધિરાણ આપવા વણકરોનો હાથશાળોના આધુનિકીકરણ માટે સબસિડી આપવા ટ્રેક્ટરની ખરીદીમાં સબસિડી આપવા ટપક સિંચાઇ પદ્ધતિનો વ્યાપ વધારવા શિક્ષિત બેરોજગાર તથા ગ્રામ્ય કારીગરોને સ્વરોજગારી પ્રાપ્ત કરવા ધિરાણ આપવા વણકરોનો હાથશાળોના આધુનિકીકરણ માટે સબસિડી આપવા ટ્રેક્ટરની ખરીદીમાં સબસિડી આપવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) 'સ્વાગત ઓનલાઇન' માં ગુજરાત સરકાર દ્વારા શું કામ કરવામાં આવે છે ? લોક ફરિયાદોનું નિવારણ શિક્ષણ માહિતીનું પ્રસારણ આંકડાકિય માહિતીનું એકત્રીકરણ લોક ફરિયાદોનું નિવારણ શિક્ષણ માહિતીનું પ્રસારણ આંકડાકિય માહિતીનું એકત્રીકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP