કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ઓક્સિજન આવશ્યકતાઓને પૂરી કરવા માટે રાષ્ટ્રીય મિશનને પ્રોત્સાહન આપવા માટે ___ એ ઓપરેશન સમુદ્ર સેતુ - II લોન્ચ કર્યું. ભારતીય નૌસેના ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ ભારતીય વાયુ સેના આપેલ તમામ ભારતીય નૌસેના ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ ભારતીય વાયુ સેના આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) વિશ્વ તમાકુ નિષેધ દિવસ ક્યારે મનાવાય છે? 31 મે 29 મે 28 મે 30 મે 31 મે 29 મે 28 મે 30 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં જાહેર 93મા ઓસ્કાર એવોર્ડ્સ અંગે અયોગ્ય જોડકું પસંદ કરો. શ્રેષ્ઠ નિર્દેશક : ક્લો ઝાઓ શ્રેષ્ઠ પિક્ચર : નોમેડલેન્ડ શ્રેષ્ઠ અભિનેતા : એન્થની હોપકિન્સ શ્રેષ્ઠ અભિનેત્રી : પ્રિયંકા ચોપરા શ્રેષ્ઠ નિર્દેશક : ક્લો ઝાઓ શ્રેષ્ઠ પિક્ચર : નોમેડલેન્ડ શ્રેષ્ઠ અભિનેતા : એન્થની હોપકિન્સ શ્રેષ્ઠ અભિનેત્રી : પ્રિયંકા ચોપરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં નિધન પામેલા પ્રોફેસર એમ.એસ. નરસિમ્હન કયા વિષય સાથે સંબંધિત હતા ? ગણિત ઈતિહાસ ભૌતિકશાસ્ત્ર અર્થશાસ્ત્ર ગણિત ઈતિહાસ ભૌતિકશાસ્ત્ર અર્થશાસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલો દાહલા ડેમ કયા દેશમાં આવેલો છે ? ઈરાન અફઘાનિસ્તાન નેપાળ બાંગ્લાદેશ ઈરાન અફઘાનિસ્તાન નેપાળ બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા રાજ્યે COVID-19 મહામારી દરમિયાન જે બાળકોએ માતા-પિતા ગુમાવ્યા છે તેની દેખરેખ રાખવા માટે મુખ્યમંત્રી વાત્સલ્ય યોજના શરૂ કરી છે? રાજસ્થાન ઉત્તરાખંડ ગુજરાત દિલ્હી રાજસ્થાન ઉત્તરાખંડ ગુજરાત દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP