કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં સરફેસ ટુ સરફેસ મિસાઈલ પૃથ્વી-IIનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું તેની રેન્જ કેટલી છે ? 1000 KM 500 KM 350 KM 450 KM 1000 KM 500 KM 350 KM 450 KM ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) સંયુક્ત રાષ્ટ્ર લોક સેવા દિવસ (United Nations Public Service Day) ક્યારે મનાવાય છે ? 20 જૂન 23 જૂન 11 જૂન 4 જૂન 20 જૂન 23 જૂન 11 જૂન 4 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે દિવ્યાંગ જનો (PWD) માટે નવી મુસદ્દા રાષ્ટ્રીય નીતિ લૉન્ચ કરી ? મહિલા અને બાળ વિકાસ મંત્રાલય એક પણ નહીં સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય ગૃહ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય એક પણ નહીં સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય ગૃહ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા સ્થળે IAF (ભારતીય વાયુસેના) હેરિટેજ સેન્ટર સ્થાપવાની ઘોષણા કરવામાં આવી ? ભોપાલ ચંડીગઢ બેંગલુરુ હૈદરાબાદ ભોપાલ ચંડીગઢ બેંગલુરુ હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) નેશનલ હાઈવે ઑથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)એ ક્યા રાજ્યમાં 105 કલાક અને 33 મિનિટમાં 75 કિલોમીટર રોડ બનાવી ગિનીસ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો ? ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ગુજરાત ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં બિટકોઈનને કાયદાકીય મંજૂરી આપનારો બીજો દેશ મધ્ય આફ્રિકન ગણરાય (CAR) છે. આપેલ બંને બિટકોઈનને કાયદાકીય મંજૂરી આપનારો પ્રથમ દેશ એલ સાલ્વાડોર છે. આપેલ પૈકી એક પણ નહીં બિટકોઈનને કાયદાકીય મંજૂરી આપનારો બીજો દેશ મધ્ય આફ્રિકન ગણરાય (CAR) છે. આપેલ બંને બિટકોઈનને કાયદાકીય મંજૂરી આપનારો પ્રથમ દેશ એલ સાલ્વાડોર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP