કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં રાષ્ટ્રીય મહત્ત્વની સંસ્થાનો દરજ્જો આપવામાં આવેલો તે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફૂડ પ્રોસેસિંગ ટેકનોલોજી (IIFPT) ક્યા આવેલી છે ? થંજાવુર, તમિલનાડુ કુંડલી, હરિયાણા લેહ, લદ્દાખ નોઈડા, ઉત્તર પ્રદેશ થંજાવુર, તમિલનાડુ કુંડલી, હરિયાણા લેહ, લદ્દાખ નોઈડા, ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં નિધન પામેલા રાજકીય નેતા વીરભદ્રસિંહ ક્યા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી હતા ? ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ બિહાર ઓડિશા ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ બિહાર ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ક્યા મંત્રાલયે 'ફેઈટ સ્માર્ટ સિટીઝ” યોજના શરૂ કરી છે ? આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય નાણા મંત્રાલય માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય નાણા મંત્રાલય માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ફૂટબોલ ટુર્નામેન્ટ કોપા અમેરિકા ચેમ્પિયનશિપ કઈ ટીમે જીતી ? ઈંગ્લેન્ડ ઈટાલી બ્રાઝિલ આર્જેન્ટિના ઈંગ્લેન્ડ ઈટાલી બ્રાઝિલ આર્જેન્ટિના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) ICE Sat-2 કયા દેશનો ઉપગ્રહ છે ? રશિયા ફ્રાન્સ ઈંગ્લેન્ડ અમેરિકા રશિયા ફ્રાન્સ ઈંગ્લેન્ડ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં જારી વાર્ષિક આકાશી વીજળી અહેવાલ અનુસાર, 2020-21 દરમિયાન આકાશી વીજળી પડવાથી ક્યા રાજ્યમાં સૌથી વધુ મૃત્યુ થયા ? હરિયાણા ઉત્તર પ્રદેશ બિહાર ઉત્તરાખંડ હરિયાણા ઉત્તર પ્રદેશ બિહાર ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP