સામાન્ય વિજ્ઞાન (General Science) ILOનું વડુમથક ક્યાં આવેલું છે ? હેગ ન્યૂ દિલ્હી સિંગાપુર જિનિવા હેગ ન્યૂ દિલ્હી સિંગાપુર જિનિવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) જનીન વિજ્ઞાનમાં સંશોધન કરી નોબેલ પારિતોષિક મેળવનાર વૈજ્ઞાનિક કોણ છે ? ડૉ. જયંત નાર્સીકર ડૉ. મેઘનાથ સહા ડૉ. હરગોવિંદ ખુરાના ડૉ. પ્રફુલ્લચંદ્ર રાય ડૉ. જયંત નાર્સીકર ડૉ. મેઘનાથ સહા ડૉ. હરગોવિંદ ખુરાના ડૉ. પ્રફુલ્લચંદ્ર રાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માનવમાં કુલ કેટલા રંગસૂત્રો હોય છે ? 23 46 22 50 23 46 22 50 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભારતની પ્રથમ માનવરહિત ટેન્ક કઈ છે ? હંસા મંત્રા કલવરી વિરાટ હંસા મંત્રા કલવરી વિરાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કપડા પર પડેલ શાહીના ડાઘ દૂર કરવા માટે નીચે પૈકી કોનો ઉપયોગ થાય છે ? સાઈટ્રિક એસિડ નાઈટ્રિક એસિડ એસિટીક એસિડ ઓકઝેલિક એસિડ સાઈટ્રિક એસિડ નાઈટ્રિક એસિડ એસિટીક એસિડ ઓકઝેલિક એસિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયું પ્રાણી ખેચર છે ? બળદ વ્હેલ કબુતર ઊંટ બળદ વ્હેલ કબુતર ઊંટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP