કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) જીનિવામાં ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન (ILO)ના એક્સટર્નલ ઑડિટર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? જી.સી.મર્મુ રાજેશ પાટીલ શક્તિકાંત દાસ ઊર્જિત પટેલ જી.સી.મર્મુ રાજેશ પાટીલ શક્તિકાંત દાસ ઊર્જિત પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) પ્રસ્તાવિત નેશનલ ડેટા ગવર્નન્સ પોલિસી અનુસાર, ક્યા મંત્રાલય અંતર્ગત ઈન્ડિયા ડેટા મેનેજમેન્ટ ઓફિસ (IDMO)નું ગઠન કરવામાં આવશે ? ગૃહ મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય બ્રોડકાસ્ટિંગ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ગૃહ મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય બ્રોડકાસ્ટિંગ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ઈલોરા-અજંતા આંતરરાષ્ટ્રીય મહોત્સવ 2023નું આયોજન ક્યા કરાયું ? દિલ્હી મહારાષ્ટ્ર ગોવા મધ્ય પ્રદેશ દિલ્હી મહારાષ્ટ્ર ગોવા મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ભારતમાં પ્રથમવાર ફોર્મુલા E (Formula E) ઈલેક્ટ્રિક કાર રેસનું આયોજન ક્યા શહેરમાં કરાયું હતું ? જયપુર મુંબઈ લખનૌ હૈદરાબાદ જયપુર મુંબઈ લખનૌ હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ક્યા વર્ષ સુધીમાં ભારતને ઊર્જા સ્વતંત્ર બનાવવા માટે રાષ્ટ્રીય ગ્રીન હાઈડ્રોજન મિશન હાથ ધરવામાં આવ્યું છે ? 2030 2070 2047 2035 2030 2070 2047 2035 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) G20 ઈન્ટરનેશનલ ફાઈનાન્શિયલ આર્કિટેક્ચર વર્કિંગ ગ્રૂપની પ્રથમ બેઠક ક્યા યોજાઈ હતી ? ચંડીગઢ આગ્રા સુરત જયપુર ચંડીગઢ આગ્રા સુરત જયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP