કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન (ILO)ની એશિયા અને પ્રશાંત ક્ષેત્રિય બેઠક (APRM)ની મેજબાની ક્યો દેશ કરી રહ્યો છે ? ભારત ઈન્ડોનેશિયા બાંગ્લાદેશ સિંગાપુર ભારત ઈન્ડોનેશિયા બાંગ્લાદેશ સિંગાપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) G20 સમિટ અંતર્ગત ક્યા શહેરને અર્બન-20 ઈવેન્ટની અધ્યક્ષતા મળી ? ઉડુપી પલવલ નાગપુર અમદાવાદ ઉડુપી પલવલ નાગપુર અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ICMR - NARFBR (National Animal Resource Facility for Biomedical Research)નું ઉદ્ઘાટન ક્યા શહેરમાં કરાયું ? હૈદરાબાદ રાંચી જબલપુર નાગપુર હૈદરાબાદ રાંચી જબલપુર નાગપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) રાષ્ટ્રીય વકીલ દિવસ (National Advocate Day) ક્યારે મનાવાય છે ? 4 ડિસેમ્બર 6 ડિસેમ્બર 7 ડિસેમ્બર 3 ડિસેમ્બર 4 ડિસેમ્બર 6 ડિસેમ્બર 7 ડિસેમ્બર 3 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં કઈ સિમેન્ટ કંપનીએ 10મા વૈશ્વિક સુરક્ષા શિખર સંમેલન (GSS)માં સુરક્ષા ઉત્કૃષ્ટતા માટે રાષ્ટ્રીય પુરસ્કાર જીત્યો ? અંબુજા અલ્ટ્રાટેક L & T ACC લિ. અંબુજા અલ્ટ્રાટેક L & T ACC લિ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ની સ્થાપના ક્યારે થઈ હતી ? 1 ડિસેમ્બર, 1973 1 ડિસેમ્બર, 1965 1 ડિસેમ્બર, 1962 1 ડિસેમ્બર, 1951 1 ડિસેમ્બર, 1973 1 ડિસેમ્બર, 1965 1 ડિસેમ્બર, 1962 1 ડિસેમ્બર, 1951 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP