કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા બે દેશોએ ઈન્ટરનેશનલ લુનાર રિસર્ચ સ્ટેશન (ILRS) બનાવવા માટે સહમતી વ્યક્ત કરી છે ? ચીન - રશિયા ચીન - જાપાન રશિયા - ફ્રાંસ ચીન - ફ્રાંસ ચીન - રશિયા ચીન - જાપાન રશિયા - ફ્રાંસ ચીન - ફ્રાંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ભારતીય નૌસેનાના કયા જહાજ/જહાજોએ પાકિસ્તાન વિરુદ્ધ 1971ના મુક્તિ યુદ્ધના 50 વર્ષની પૂર્ણાહુતિ નિમિત્તે સ્વર્ણિમ વિજય વર્ષ ઉજવણીમાં ભાગ લેવા બાંગ્લાદેશના ઐતિહાસિક બંદર શહેર મોંગલાની મુલાકાત લીધી ? INS કુલિશ આપેલ પૈકી એક પણ નહીં INS સુમેધા આપેલ બંને INS કુલિશ આપેલ પૈકી એક પણ નહીં INS સુમેધા આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં વર્ષ 2019નો ગાંધી શાંતિ પુરસ્કાર કોને એનાયત કરાયો ? શેખ મુજીબુર રહમાન અટલ બિહારી વાજપેયી કબૂસ બિન સઈદ અલ સઈદ શિન્ઝો આબે શેખ મુજીબુર રહમાન અટલ બિહારી વાજપેયી કબૂસ બિન સઈદ અલ સઈદ શિન્ઝો આબે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ભારતની કઈ નદીનો આગામી 2 વર્ષ સુધી અભ્યાસ કરવા સંસ્કૃતિ મંત્રીની અધ્યક્ષતામાં એક સલાહકાર સમિતિની રચના કરવામાં આવી છે ? સરસ્વતી બિયાસ ગંગા બ્રહ્મપુત્ર સરસ્વતી બિયાસ ગંગા બ્રહ્મપુત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ભારતે કયા દેશ સાથે મળીને આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ (AI) અંગેની પહેલ શરૂ કરી ? જાપાન ઓસ્ટ્રેલિયા ફ્રાંસ અમેરિકા જાપાન ઓસ્ટ્રેલિયા ફ્રાંસ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) કેન્દ્ર સરકારે નીચેના પૈકી કયા ક્ષેત્રો માટે પ્રોડકશન લિન્કડ ઈન્સેન્ટિવ (PLI) યોજનાને મંજૂરી આપી છે ?1. ઈલેક્ટ્રોનિક્સ ઉત્પાદનો2. IT હાર્ડવેર3. ફાર્માસ્યુટિકલ્સ 4. ઓટો મોબાઈલ 1, 2, 3 અને 4 માત્ર 1 અને 2 માત્ર 1, 3 અને 4 માત્ર 2, 3 અને 4 1, 2, 3 અને 4 માત્ર 1 અને 2 માત્ર 1, 3 અને 4 માત્ર 2, 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP