કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ઈન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર મેનેજમેન્ટ ડેવલપમેન્ટ (IMD) દ્વારા પ્રકાશિત 2021 વર્લ્ડ ટેલેન્ટ રેન્કિંગમાં ભારતને ક્યું સ્થાન પ્રાપ્ત થયું છે ? 52 61 56 58 52 61 56 58 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્યા રાજ્યના અસ્કોટ વન્યજીવ અભયારણ્યને ઈકો સેન્સિટિવ ઝોન ઘોષિત કરાયો ? ઉત્તરાખંડ મહારાષ્ટ્ર હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ મહારાષ્ટ્ર હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં “મહિલા મિત્ર પ્લસ' યોજના કઈ બેંક દ્વારા શરૂ કરવામાં આવી છે ? HDFC બેંક ફેડરલ બેંક પંજાબ નેશનલ બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા HDFC બેંક ફેડરલ બેંક પંજાબ નેશનલ બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) સરકારે ‘રોકાણ પ્રોત્સાહન યોજના' ક્યા નાણાકીય વર્ષ સુધી શરૂ રાખવાનો નિર્ણય કર્યો છે ? 2026-27 2025-26 2022-23 2024-25 2026-27 2025-26 2022-23 2024-25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્યા દેશે આગામી 3 વર્ષોમાં દેશના તમામ પરમાણુ ઊર્જા પ્લાન્ટ બંધ કરવાની ઘોષણા કરી ? બેલ્જિયમ ફિનલેન્ડ નેધરલેન્ડ ડેન્માર્ક બેલ્જિયમ ફિનલેન્ડ નેધરલેન્ડ ડેન્માર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્યા દેશે વિશ્વનું પ્રથમ ડ્યુલ મોડ વાહન રજૂ કર્યું જે રેલવેના પાટા અને રોડ એમ બંને પર ચાલી શકે છે ? જર્મની ચીન જાપાન રશિયા જર્મની ચીન જાપાન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP