ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી કઈ કોન્ફરન્સ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ની સ્થાપનામાં પરિણામી ? જીનિવા કોન્ફરન્સ બ્રેટનવુડ કોન્ફરન્સ હવાના કોન્ફરન્સ રોમ કોન્ફરન્સ જીનિવા કોન્ફરન્સ બ્રેટનવુડ કોન્ફરન્સ હવાના કોન્ફરન્સ રોમ કોન્ફરન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) તક્ષશિલાનો ધર્મરાજિકા સ્તૂપ ___ શૈલીનો ઉત્તમ નમૂનો છે. પૂર્વ મૌર્યકાલીન શૈલી દક્ષિણ ભારતની દ્રવિડ શૈલી ગાંધાર શૈલી મથુરા શૈલી પૂર્વ મૌર્યકાલીન શૈલી દક્ષિણ ભારતની દ્રવિડ શૈલી ગાંધાર શૈલી મથુરા શૈલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મુગલ સામ્રાજ્યના પેટા વિભાગોની ઉતરતા ક્રમમાં ગોઠવણી અનુસાર કયો વિકલ્પ સાચો છે ? શીખ, મુકતા, પરગણા સુબાહ, સરકાર, પરગણા સુબાહ, માક્તા, પરગણા સુબાહ, આમીલ, સરકાર શીખ, મુકતા, પરગણા સુબાહ, સરકાર, પરગણા સુબાહ, માક્તા, પરગણા સુબાહ, આમીલ, સરકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "અપરાધના પ્રમાણમાં દંડ હોવો જોઈએ" એમ કોણે કહ્યું છે ? બૃહસ્પતિ પરાશર મનુ કૌટિલ્ય બૃહસ્પતિ પરાશર મનુ કૌટિલ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વિવિધ દેશો સાથેના ભારતના સૈન્ય અભ્યાસ અંગેનો અયોગ્ય વિકલ્પ પસંદ કરો. હેન્ડ-ઈન-હેન્ડ - ચીન એકુવેરિન - જાપાન નોમેડિક એલિફન્ટ- મોંગોલિયા મિત્ર શક્તિ - શ્રીલંકા હેન્ડ-ઈન-હેન્ડ - ચીન એકુવેરિન - જાપાન નોમેડિક એલિફન્ટ- મોંગોલિયા મિત્ર શક્તિ - શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગણિતશાસ્ત્રના પિતા કોને કહેવામાં આવે છે ? ચરક ભાસ્કરાચાર્ય આર્યભટ્ટ બ્રહ્મગુપ્ત ચરક ભાસ્કરાચાર્ય આર્યભટ્ટ બ્રહ્મગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP