કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ઇન્ડિયા માઈગ્રેશન નાઉ દ્વારા જારી ઇન્ટરસ્ટેડ માયગ્રન્ટ પોલિસી ઈન્ડેક્સ (IMPEX)માં પ્રથમ ક્રમ કયા રાજ્ય મેળવ્યો ?

રાજસ્થાન
કેરળ
આંધ્ર પ્રદેશ
દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'ચાંગ'ઈ-5 પ્રોબ' એ શું છે ?

જાપાનનું માનવરહિત ચંદ્ર મિશન
ચીન નું માનવરહિત ચંદ્ર મિશન
જાપાન નું સમાનવ ચંદ્ર મિશન
ચીન નું સમાનવ ચંદ્ર મિશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
નવેમ્બર 2020 દરમિયાન ભારત દ્વારા ક્યાંથી QRSAM મિસાઈલ સિસ્ટમનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે ?

કોલકાતા, પશ્ચિમ બંગાળ
ચાંદીપુર, ઓડિશા
શ્રી હરિકોટા, આંધ્રપ્રદેશ
વિશાખાપટ્ટનમ, આંધ્ર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP