કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ભારત-મોઝામ્બિક-તાંજાનિયા ત્રિપક્ષીય અભ્યાસ (IMT TRILANT)નું આયોજન ક્યા દેશમાં કરાયું હતું ? એકપણ નહીં ભારત તાંજાનિયા મોઝામ્બિક એકપણ નહીં ભારત તાંજાનિયા મોઝામ્બિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે ઈકોનોમિક કોઓપરેશન એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટ (ECTA) પર હસ્તાક્ષર કર્યા ? ઈઝરાયેલ ઓસ્ટ્રેલિયા UAE અમેરિકા ઈઝરાયેલ ઓસ્ટ્રેલિયા UAE અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) વર્ષ 2023ના પ્રજાસત્તાક દિવસ (26 જાન્યુઆરી) સમારોહના મુખ્ય અતિથિ ક્યા દેશના રાષ્ટ્રપતિ હશે ? યુક્રેન ઈજિપ્ત કતાર જાપાન યુક્રેન ઈજિપ્ત કતાર જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ ભારતનો પ્રથમ બૌદ્ઘ હેરિટેજ થીમ પાર્ક બુદ્ધવનમ ક્યા આવેલો છે ? બિહાર તેલંગાણા ઉત્તરાખંડ ગુજરાત બિહાર તેલંગાણા ઉત્તરાખંડ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં આર્મી ચીફ જનરલ મનોજ પાંડેને ક્યા સ્થળે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું ? ઢાકા લંડન સીડની પેરિસ ઢાકા લંડન સીડની પેરિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) રાષ્ટ્રીય બાળ દિવસ કોના માનમાં મનાવાય છે ? જવાહરલાલ નેહરુ ડૉ.A.P.J. અબ્દુલ કલામ સરદાર વલ્લભભાઈ પટેલ મહાત્મા ગાંધીજી જવાહરલાલ નેહરુ ડૉ.A.P.J. અબ્દુલ કલામ સરદાર વલ્લભભાઈ પટેલ મહાત્મા ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP