GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018)
ભારત સરકારના ટપાલ ખાતા દ્વારા ગામડે-ગામડે સુધી પહોંચાડવાના હેતુથી 'India Post Payments Bank' ક્યારથી શરૂ થયેલ છે ?

ઓગસ્ટ, 2018 બીજું સપ્તાહ
સપ્ટેમ્બર 2018 પ્રથમ સપ્તાહ
જુલાઈ, 2018 બીજું સપ્તાહ
જુલાઈ, 2018 ચોથું સપ્તાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018)
ગુજરાતની સર્વ પ્રથમ ખાંડની સહકારી ફેક્ટરી કઈ ?

શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિ., બારડોલી
શ્રી ગણદેવી ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિ. , ગણદેવી
ધી મરોલી ખાંડ ઉઘોગ સહકારી મંડળી લિ., મરોલી
ચલથાણ વિભાગ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિ., ચલથાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018)
એક ફોટામાં દેખાતા પુરુષને બતાવીને અંજલી કહે છે કે તે મારી બહેનના ભાઈ ના પિતાનો એક માત્ર દીકરો છે, તો તે પુરુષ અંજલીનો શું થાય ?

ભાઈ
(કઝીન) પિત્રાઈ ભાઈ
પિતા
મામા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018)
સમરસ ગ્રામપંચાયતને અનુદાન ઉપરાંત અન્ય કઈ સગવડ આપવામાં આવે છે ?

રસ્તા બનાવવાની
ગ્રામોધોગ વિકસાવવાની
ઉઘાન બનાવવાની
પ્રાથમિક શાળામાં ધોરણ 8 ની સગવડ'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018)
વિસનગર તાલુકા મજૂર કામદાર સહકારી મંડળી લિ.ના સ્થાપક કોણ હતા ?

સાંકળચંદ પટેલ
આત્મારામ પટેલ
ઈશ્વરભાઈ મકવાણા
ભોળાભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018)
ગુજરાત સહકારી મંડળીઓ અધિનિયમ, 1961 અન્વયે સહકારી પ્રવૃત્તિને સંગીન, ગતિશીલ અને કાર્યશીલ બનાવવા શેની રચના કરવામાં આવે છે ?

રાજ્ય સહકારી કાઉન્સિલ
ઊત્પાદન અને સહકાર સમિતિ
એડવાઈઝરી કાઉન્સિલ
સહકાર આયોગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP