GPSC PI Prelim Exam Paper 03 January 2021 Indra Dhanush Exercise 2020, એ હિન્ડોન એરફોર્સ સ્ટેશન ખાતે યોજાયેલી ભારત અને ___ દેશ વચ્ચેની સંયુક્ત એરફોર્સ કવાયત(exercise) છે. રશિયા ફ્રાંસ USA UK રશિયા ફ્રાંસ USA UK ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 આનુવંશિક અભિયંત્રિકી (જેનેટિક એન્જીનિયરિંગ) જિન્સને ___ તબદીલ કરવા દે છે. આપેલ પૈકી કોઈ નહીં વનસ્પતિઓની અલગ અલગ પ્રજાતિઓ વચ્ચે આપેલ બંને પ્રાણીઓમાંથી વનસ્પતિઓમાં આપેલ પૈકી કોઈ નહીં વનસ્પતિઓની અલગ અલગ પ્રજાતિઓ વચ્ચે આપેલ બંને પ્રાણીઓમાંથી વનસ્પતિઓમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 ભારતીય અંતરીક્ષ સંશોધન સંસ્થા (Indian space Research organisation) (ISRO)એ ભારતીય ઉપખંડનું સતત નિરીક્ષણ થઈ શકે તે માટે ___ ઉપગ્રહ પ્રક્ષેપણ કરશે. ISATC-10 RISAT-10 GISAT -1 આપેલ પૈકી એક પણ નહીં ISATC-10 RISAT-10 GISAT -1 આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 સૌ પ્રથમ આર્ય સમાજની સ્થાપના ___ ખાતે થઈ હતી. રાજકોટ મુંબઈ જોધપુર પૂના રાજકોટ મુંબઈ જોધપુર પૂના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 કયા લોકમેળામાં ઊંટની મોટી ગુજરી ભરાય છે ? વૌઠા માધવરાય તરણેતર ભવનાથ વૌઠા માધવરાય તરણેતર ભવનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 નીચેના પૈકી કયું મમતા અભિયાનનો હિસ્સો નથી ? આપેલ પૈકી કોઈ નહીં મમતા મુલાકાત (જન્મ પછીની કાળજી ઘર મુલાકાત) મમતા દિવસ (ગ્રામ્ય સ્વાસ્થ્ય અને પોષણ દિવસ) મમતા સંદર્ભ (રેફરલ અને સેવાઓ) આપેલ પૈકી કોઈ નહીં મમતા મુલાકાત (જન્મ પછીની કાળજી ઘર મુલાકાત) મમતા દિવસ (ગ્રામ્ય સ્વાસ્થ્ય અને પોષણ દિવસ) મમતા સંદર્ભ (રેફરલ અને સેવાઓ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP