ભારતની ભૂગોળ (Geography of India) સિંધુ જળ સમજૂતી (Indus Water Treaty) હેઠળ ભારત ___ નદીઓ પર અલાયદા હક્કોનો વહીવટ કરે છે. 1. ચિનાબ 2. રાવિ 3. બિયાસ 4. સિંધુ 5. સતલજ 6. જેલમ ફક્ત 1,3 અને 4 ફક્ત 1,2 અને 6 ફક્ત 2,3 અને 5 ફક્ત 1,2 અને 3 ફક્ત 1,3 અને 4 ફક્ત 1,2 અને 6 ફક્ત 2,3 અને 5 ફક્ત 1,2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતનો એકમાત્ર સક્રિય જવાળામુખી ___ છે. કાયલ રાનીખેત નારકોન્ડમ બેરન કાયલ રાનીખેત નારકોન્ડમ બેરન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) પેટ્રોલિયમ ક્યાં પ્રકારના ખડકોમાંથી મળી આવે છે ? વિકૃત ખડકો ભેજવાળી જમીન પ્રસ્તર ખડકો અગ્નિકૃત ખડકો વિકૃત ખડકો ભેજવાળી જમીન પ્રસ્તર ખડકો અગ્નિકૃત ખડકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ક્યારે સૂર્યના કિરણો મકરવૃત પર લંબ પડે છે ? 22 જૂને 22 નવેમ્બરે 22 ડિસેમ્બરે 22 માર્ચે 22 જૂને 22 નવેમ્બરે 22 ડિસેમ્બરે 22 માર્ચે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) કુદરતી સરોવરો અને સંબંધિત રાજ્યનાં જોડકામાંથી કયું જોડકું સાચું નથી ? આંધ્રપ્રદેશ - કોલાર જમ્મુ અને કાશ્મીર - દાલ અને વુલર રાજસ્થાન - સાંભર તમિલનાડુ - ચિલ્કા આંધ્રપ્રદેશ - કોલાર જમ્મુ અને કાશ્મીર - દાલ અને વુલર રાજસ્થાન - સાંભર તમિલનાડુ - ચિલ્કા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) પક્ષી અભયારણ્યના સંદર્ભમાં કયું સાચું નથી ? નળ સરોવર રાજગીર રંગનાથિટ્ટુ વેદાનથાંગલ નળ સરોવર રાજગીર રંગનાથિટ્ટુ વેદાનથાંગલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP