કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) કયા ભારતીય નૌસેના જહાજ(INS)એ 2021ના રશિયન નૌસેના દિવસ સમારોહમાં ભાગ લીધો ? INS ત્રિશૂલ INS તબર INS સહ્યાદ્રી INS મૈસુર INS ત્રિશૂલ INS તબર INS સહ્યાદ્રી INS મૈસુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું ગિંડી રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે ? તમિલનાડુ કર્ણાટક મહારાષ્ટ્ર કેરળ તમિલનાડુ કર્ણાટક મહારાષ્ટ્ર કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) કઈ કંપનીએ ન્યૂ શેફર્ડ લૉન્ચ સિસ્ટમ વિકસિત કરી છે ? NASA બ્લૂ ઓરિજિન SpaceX ISRO NASA બ્લૂ ઓરિજિન SpaceX ISRO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) ભારત સરકારે ગ્રીન નેશનલ હાઈવે કોરિડોર (GNHCP) વિકસિત કરવા માટે કઈ બેંક સાથે લોન સમજૂતી પર હસ્તાક્ષર કર્યા ? IMF વર્લ્ડ બેંક ADB AIDB IMF વર્લ્ડ બેંક ADB AIDB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં જારી વાર્ષિક આકાશી વીજળી અહેવાલ અનુસાર, 2020-21 દરમિયાન આકાશી વીજળી પડવાથી ક્યા રાજ્યમાં સૌથી વધુ મૃત્યુ થયા ? ઉત્તરાખંડ હરિયાણા બિહાર ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ હરિયાણા બિહાર ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં મધ્ય પ્રદેશના નવા રાજ્યપાલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી ? મંગુભાઈ પટેલ બંડારૂ દત્તાત્રેય થાવરચંદ ગેહલોત રાજેન્દ્ર અર્લેકર મંગુભાઈ પટેલ બંડારૂ દત્તાત્રેય થાવરચંદ ગેહલોત રાજેન્દ્ર અર્લેકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP