કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ચતુર્થ સ્કોર્પિયન શ્રેણીની સબમરીન INS વેલાને ભારતીય નૌસેનામાં ક્યાંથી કમિશન કરાઈ છે ? વિશાખાપટ્ટનમ માર્માગોવા મુંબઈ ગોવા વિશાખાપટ્ટનમ માર્માગોવા મુંબઈ ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ક્યા પોલીસ સ્ટેશનને ભારતના સર્વશ્રેષ્ઠ પોલીસ સ્ટેશન તરીકે જાહેર કરાયું છે ? કાંગલુ પોલીસ સ્ટેશન, હિમાચલ પ્રદેશ વાલપોઈ પોલીસ સ્ટેશન, ગોવા સદર બજાર પોલીસ સ્ટેશન, દિલ્હી સાંગલી પોલીસ સ્ટેશન, મહારાષ્ટ્ર કાંગલુ પોલીસ સ્ટેશન, હિમાચલ પ્રદેશ વાલપોઈ પોલીસ સ્ટેશન, ગોવા સદર બજાર પોલીસ સ્ટેશન, દિલ્હી સાંગલી પોલીસ સ્ટેશન, મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) ગ્લોબલ ડ્રગ પોલિસી ઈન્ડેક્સ 2021માં ભારત કેટલામાં સ્થાને છે ? 30મા 18મા 12મા 22મા 30મા 18મા 12મા 22મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) નીચેના પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે તે જણાવો. ડેરી સહકાર યોજના ગુજરાતના આણંદમાં ખેડૂતોની આવક બેગણી કરવા અને આત્મનિર્ભર ભારત બનાવવાના ઉદ્દેશથી શરૂ કરવામાં આવી છે. આપેલ પૈકી એક પણ નહીં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ડેરી સહકાર યોજના લોન્ચ કરી છે. આપેલ બંને ડેરી સહકાર યોજના ગુજરાતના આણંદમાં ખેડૂતોની આવક બેગણી કરવા અને આત્મનિર્ભર ભારત બનાવવાના ઉદ્દેશથી શરૂ કરવામાં આવી છે. આપેલ પૈકી એક પણ નહીં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ડેરી સહકાર યોજના લોન્ચ કરી છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં કઈ સંસ્થા દ્વારા ચેન્નાઈના વિકાસ માટે 150 મિલિયન ડોલર સહાયતાની ઘોષણા કરવામાં આવી છે ? એશિયન ડેવલપમેન્ટ બેંક એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ બેંક ન્યુ ડેવલપમેન્ટ બેંક વર્લ્ડ બેંક એશિયન ડેવલપમેન્ટ બેંક એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ બેંક ન્યુ ડેવલપમેન્ટ બેંક વર્લ્ડ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં દુરદર્શનને ABU-UNESCO દ્વારા ક્યો પુરસ્કાર એનાયત કરાયો છે ? લિવિંગ વેલ વિથ સુપર ડાયવર્સિટી લિવિંગ ઓન ધ એજ ડેફિનેટલી લીડિંગ ધ વે ડિસ્પ્યુટેડ કન્ઝ્યુમર્સ લિવિંગ વેલ વિથ સુપર ડાયવર્સિટી લિવિંગ ઓન ધ એજ ડેફિનેટલી લીડિંગ ધ વે ડિસ્પ્યુટેડ કન્ઝ્યુમર્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP