કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ભારતીય નૈસેનાએ તમિલનાડુના કટુપલ્લીમાં ભારતનું પ્રથમ એન્ટિ સબમરીન વોરફેર શેલો વોટર ક્રાફ્ટ INS અર્નલા લૉન્ચ કર્યું, તેનો વિકાસ કઈ કંપનીએ કર્યો છે ? મઝગાવ ડોક શિપબિલ્ડર્સ કોચીન શિપયાર્ડ લિમિટેડે ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનયર્સ લિ. એક પણ નહીં મઝગાવ ડોક શિપબિલ્ડર્સ કોચીન શિપયાર્ડ લિમિટેડે ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનયર્સ લિ. એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) કેરળ સરકારે ક્યા વર્ષ સુધીમાં 100% પુનઃ પ્રાપ્ય ઊર્જા આધારિત રાજ્ય બનવાનું લક્ષ્ય રાખ્યું છે ? 2040 2047 2050 2035 2040 2047 2050 2035 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) મહામારી માટેની તૈયારીનો આંતરરાષ્ટ્રીય દિવસ (International Day for Epidemic Preparedness) ક્યારે મનાવાય છે ? 26 ડિસેમ્બર 27 ડિસેમ્બર 25 ડિસેમ્બર 28 ડિસેમ્બર 26 ડિસેમ્બર 27 ડિસેમ્બર 25 ડિસેમ્બર 28 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં એડવાન્સ્ડ લાઈટ હેલિકોપ્ટર MK-III સ્ક્વોડ્રન ક્યા સ્થળે કમિશન કરાઈ ? મુંબઈ પોરબંદર વિશાખાપટ્ટમ ચેન્નાઇ મુંબઈ પોરબંદર વિશાખાપટ્ટમ ચેન્નાઇ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) રાષ્ટ્રીય ગણિત દિવસ (National Mathematics Day) ક્યારે મનાવાય છે ? 22 ડિસેમ્બર 19 ડિસેમ્બર 20 ડિસેમ્બર 21 ડિસેમ્બર 22 ડિસેમ્બર 19 ડિસેમ્બર 20 ડિસેમ્બર 21 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) કોલંબિયાના બોગોટામાં આયોજિત 2022 IWF વર્લ્ડ ચેમ્પિયન શિપમાં ક્યા ભારતીય મહિલા વેઈટલિફટરે સિલ્વર મેડલ જીત્યો ? પૂનમ યાદવ મીરાબાઈ ચાનુ બિંદિયારાની દેવી કુંજરાની દેવી પૂનમ યાદવ મીરાબાઈ ચાનુ બિંદિયારાની દેવી કુંજરાની દેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP